________________
કૃતાર્થતા અનુભવી હતી. તેમણે લગભગ વીશ હજાર માઈલને પગપાળા પ્રવાસ કર્યો હતો.
પૂજ્યશ્રીના ઉપદેશથી હજારે માણસેએ જીવહિંસા છેડેલી હતી. મહેસૂર સ્ટેટમાં સંખ્યાબંધ ગામમાં વર્ષને અમુક દિવસ. કલખાનાઓ બંધ થયાં હતાં અને સંખ્યાબંધ મનુષ્યએ જુગાર, ચેરી, સુરાપાન તથા વ્યભિચારને કાયમને માટે તિલાંજલી આપેલી હતી. વળી તેમના ઉપદેશથી અનેક જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. સંઘે નીકળ્યા હતા, ઉપાશ્રય, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરે તથા આમં.. બિલખાતાએ સ્થપાયેલાં હતાં અને સાધર્મિક ભક્તિ તથા માનવરાહતનાં કાર્યો પણ થયેલાં હતાં. અનેક આત્માઓએ તેમના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી હતી.
પૂજ્યશ્રીનાં પ્રવચનને પ્રભાવ એ હતો કે જ્યાં બેસે-પાંચસે. રૂપિયા થવાની ધારણા હોય ત્યાં હજાર રૂપિયાની રકમ ભરાતી અને .
જ્યાં હજાર-બે હજારની આશા રાખી હોય, ત્યાં આંકડે લાખ પર પહોંચી જતે.
તેઓ જ્ઞાન અને ક્રિયા ઉભયને પ્રચાર કરવામાં માનનારા, હતા, તેથી તેમના હાથે સાહિત્યપ્રકાશન સારા પ્રમાણમાં થયું હતું અને શાન્તિસ્નાત્રો, ઉપધાનતપ તથા ઉજમણું વગેરે પણ ખૂબ થયેલાં હતાં.
તેમનાં પ્રવચને, ઉપાશ્રયો ઉપરાંત શાળાઓ, વિદ્યાલયે (કેલેન્જ).. થિયેટર તથા ટાઉન–હેલેમાં પણ થતાં અને તેને પરિણામે હજારે . હૈયાને પલટ થયા હતા. તેઓ મુમુક્ષુઓએ પૂછેલા ગમે તેવા ફૂટ પ્રશ્નોના ઉત્તરે ખૂબ શાંતિપૂર્વક આપતા અને તેથી અનેક મુમુક્ષુઓ. અનેકવાર તેમની પાસે આવતા રહેતા.
તેમના ઉપદેશથી મહેસુરનરેશ, ભાવનગરનરેશ, જામનગરનરેશ, ઈરનરેશ, નેખાનરેશ, સાંગલીનરેશ, મીરજનરેશ, દેલવાડાનરેશ,. સાંગલીનરેશ, મીરજનરેશ, દેલવાડાનરેશ, વગેરે રાજવીઓ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org