________________
જૈનસંમત જ્ઞાનચર્ચા કૃત, પ્રકૃતિમાંથી બુદ્ધિત્વની ઉત્પત્તિ સાથે તેમાંથી વિભૂત થતું જ્ઞાન તસ્વસમકાલ છે. ઇન્દ્રિયસમન્વિત પંચભૂતેમાંથી ઉત્પન્ન થતા શરીરની સાથે પ્રકટ થતું જ્ઞાન સાંસિદ્ધિક છે. આવું જ્ઞાન કપિલને હતું. પ્રસ્તુત જ્ઞાનને જૈનસંમત ભવપ્રત્યય સાથે સરખાવી શકાય. આચાર્ય વિધ્યવાસી તત્ત્વસમકાલ સાંસિદ્ધિક જ્ઞાન સ્વીકારતા નથી. તેઓ માને છે કે, કપિલને પણ ગુરુના ઉપદેશથી જ જ્ઞાન થયું હતું, જન્મ સાથે નહિ. શરીરમાં રહેલું જ્ઞાન બહાર પ્રકટ થવા માટે કારણાન્તરની અપેક્ષા રાખે ત્યારે તેને અભિષંદિક કહે છે, જેને જેનસંમત મતિવૃત અને બૌદ્ધસંમત ઈન્દ્રિયજ્ઞાન–મને જ્ઞાન સાથે સરખાવી શકાય. સ્વÁકૃતજ્ઞાનમાંથી તારકસિદ્ધિ જન્મે છે. જે સિદ્ધિની તુલના કેવલજ્ઞાન પ્રકરણમાં આવી છે. પરવૈકૃત જ્ઞાનમાંથી બાકીની સાત સિદ્ધિઓ જન્મે છે. સ્વકૃતપરવૈકૃતને જેન-બૌદ્ધસંમત ગિપ્રત્યક્ષ સાથે સરખાવી શકાય. ઈશ્વરકૃષ્ણ૦% સાંસિદ્ધિક, પ્રાકૃતિક અને કૃતિક એવી ત્રણ શ્રેણિઓ સ્વીકારે છે. તેમના મતે વૈકૃતિકશાન સામાન્ય લે કામાં હોય છે. (ગ) જ્ઞાનનું યૌગપદ્યઃ
એક સાથે જ્ઞાનનું ઉત્પન્ન થવું એવું મનનું લિંગ 10 5 જણાવી ન્યાયદર્શન જ્ઞાનના યૌગગદ્યનો અસ્વીકાર કરે છે. જેનદર્શન પણ કેવલજ્ઞાન-કેવલદર્શન સિવાયનાં જ્ઞાનમાં (ઈન્દ્રિય-અતીન્દ્રિય) જ્ઞાનપયોગ અને દર્શનો પગના યોગપદ્યને અસ્વીકાર કરે છે તેમજ મતિજ્ઞાનનાં પણ અવગ્રહ, દહિ, એમ કમને જ સ્વીકાર કરે છે. (ઘ) જ્ઞાન-ય :
યોગદશનના મતે જ્ઞાન આકાશની જેમ અનન્ત છે, જ્યારે ય આગિયાની જેમ અલ્પ છે. 106 અલબત્ત, તે (ય) વિપુલ પ્રમાણમાં હોવાથી બોલી શકાતું નથી, એ સંદર્ભમાં જૈનદર્શન તેનું આનત્વ સ્વીકારે છે, પરંતુ વાસ્તવમાં તે જ્ઞાન કરતાં અલ્પ છે, કારણ કે અવધિજ્ઞાનમાં જ અલકમાં જ્ઞાનવૃદ્ધિની વાત કરી છે, 10 7 તે કેવલજ્ઞાનમાં તેથી વિશેષ જ્ઞાન હોય તે સ્વાભાવિક છે. આ રીતે જૈનદર્શન પણ જ્ઞાન કરતાં મને અ૫ માને છે. (૫) જ્ઞાન પ્રાપ્તિ :
જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા સમજવા માટે લોપશમ અને ક્ષયની માહિતી આવશ્યક છે. અત્યાદિ ચાર જ્ઞાને તેમજ ચક્ષુરાદિ ત્રણ દશનેની પ્રાપ્તિ તાવરણીય કર્મોને ક્ષયપશમથી, જ્યારે કેવલજ્ઞાન તેમજ કેવ દર્શનની પ્રાપ્તિ તદાવરણીય કર્મોનો ક્ષયથી થાય છે.10 8 પશમ અને ક્ષયની વિગત સમજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org