________________
જૈનસં મત જાનચર્ચા
આવશ્યક નિયુક્તિના કાલથી તેને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થપાયો.115 જિનભદ્ર તેને અર્થ મતિ કરે છે, જ્યારે હરિભદ્ર, મલયગિરિ અને આચાર્યો વિશેષ સ્પષ્ટતા કરતાં, તેને અર્થ અનેક વસ્તુગત ધર્મોનું આલોચન કરતી સંવિત એવો કરે છે.11 6 આમ આ આચાર્યો તેને સંબંધ અતffશ્રત ગતિ સાથે જોડે છે, જ્યારે ઘવલાટીકાકાર તેને સબંધ મતનિશ્રિત પતિ સાથે જોડે છે,117 જેને બૌદ્ધસંમત ચિંતામયપ્રજ્ઞા સાથે સરખાવી શકાય. કારણ કે ત્યાં ચિંતામયપ્રજ્ઞાને વિચારથી સિદ્ધ થયેલી બતાવી છે.118 જિનભદ્ર આદિ આચાર્યો બુદ્ધિ અને પ્રજ્ઞાને સમાનાર્થક માને છે.119
સૂત્રકૃતાંગમાં પ્રજાયેલા નાનાપun 12 0 શબ્દના આધારે એવું અનુમાન કરી શકાય કે તે કાલમાં પ્રજ્ઞાના ભેદે હશે, વૈદિક અને બૌદ્ધદશનમાં તેના પ્રભદોને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જેમકે, યોગસૂત્રમાં થતપ્રજ્ઞા, મનુમાનpજ્ઞા અને ઋ4મપ્રજ્ઞા એમ ત્રણ ભેદોને ઉલ્લેખ છે,121 જ્યારે બૌદ્ધદશનમાં માવનામય, શ્રી મય અને ચિંતામય પ્રજ્ઞા એમ ત્રણ ભેદો ઉલ્લેખ છે.188 ઉક્ત ભેદે માં ઋતુંભરા પ્રજ્ઞા અને ભાવનામય પ્રજ્ઞાને જૈનસંમત આગમકાલીન ઉચ્ચ જ્ઞાનપરક પ્રજ્ઞા સાથે સરખાવી શકાય, જ્યારે શ્રુતપ્રજ્ઞા અને શ્રુતમયપ્રજ્ઞાને જેનસંમત શ્રુતજ્ઞાન સાથે સરખાવી શકાય. ચિંતામયજ્ઞ ની તુલના ઉપર થઈ ગઈ છે. ન્યાયશેષિક દર્શન પ્રજ્ઞાને તરવજ્ઞાનની પ્રાપ્તિમાં હેતુભૂત માને છે,123 યોગદશન તેને સંપ્રજ્ઞત-અપ્રજ્ઞાત યોગ સાથે જોડે છે. 124 બૌદ્ધદશને તેને નિર્વાણને હેતુ માને છે. 12 5 અને પ્રાચીન જૈન આગમો તેને લૌકિક અને ઉચ્ચજ્ઞાન માને છે.12
(ખ) સMI (સંજ્ઞા) :- પ્રસ્તુત શબ્દ સન્ + ઝા (મવવો ઘરે, ૧૦૬) ધાતુમાંથી નિષ્પન્ન થ છે. સૂત્રકૃતાંગ અને ભગવતીમાં તે મન, વા, તર્વ અને પ્રજ્ઞાની સાથે પ્રયોજાયો121 છે. ઉપરાંત ભગવતીમાં તે દષ્ટિ, દર્શન, જ્ઞાન અને ઉપયોગ સાથે પણ ઉલ્લેખાયો છે.1 8 બૌદ્ધદર્શનમાં તેનો અર્થ વેદના. ચેતના છન્દ, સ્પર્શ, મતિ, સ્મૃતિ, મને વ્યાપાર, અધિમોક્ષ અને સમાધિથી ભિન્ન છે 129 જૈન આગમમાં તેના બે અર્થે સ્પષ્ટ થાય છે : (૧) માન13 0 કે સમજણ31 અને (૨) આહારા દિ દશ સંજ્ઞા,132 જ્યારે બૌદ્ધદશનમાં જ્ઞાન અને નિમિતોત્રહણ એમ બે અર્થો મળે છે. નિમિત્તોથ્રહણ એટલે કાળું, પાળ , લાબું, કુ. સ્ત્રી, પુરુષ, મિત્ર, દુશ્મન, સુખ, દુઃખ વગેરેથી વસ્તુને નિર્દેશ કરે તે. 135 આગમમાં થયેલે સંસી- અ ને ઉલ્લેખ334 સૂચવે છે કે સત્તા એ જીવોના વગીકરણ માટેને ભેદકામ હતા અલબત્ત તેની પરિભાષા ત્યાં સ્પષ્ટ થઈ નથી. બૌદ્ધદર્શનમાં પણ સંસી–અસંસીને ઉલ્લેખ મળે છે.185
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org