________________
શ્રુતજ્ઞાન
૧૮૫
કરીને શ્રુતકેવલી સુધીના જીવાને જે ક્ષયેાપશમ થાય છે તે લન્ધ્યક્ષર છે. જધન્ય લખ્ટક્ષર સૂક્ષ્મ નિગેાદ લબ્ધિ અપર્યાપ્તકને હાય છે, (જેને પર્યાય તરીકે ઓળખાવ્યા છે), જ્યારે ઉત્કૃષ્ટ લખ્યક્ષર ચતુર્દેશ પૂર્વધરને હાય છે.૧૭૩ (૩) જિનભદ્રને અક્ષરનું ઉત્કૃષ્ટ પ્રમાણ આ જ અભિપ્રેત છે.1 174 પર્યાયસમાસ પર્યાયસમાસ સ્થાનમાં સર્વ જીવરાશિના ભાગ આપતાં પ્રાપ્ત થતી લબ્ધિ અક્ષર.1 175 કમ ગ્રંથમાં એક વણ ને અક્ષર તરીકે ઓળખાવીને સરળતા કરી છે. 7 6 (૪) અક્ષરસમાસ :- એક અક્ષર + એક અક્ષર = અક્ષરસમાસ. આ તેનુ આરભ બિન્દુ છે, અહિંથી શરૂ કરીને સખ્યાત અક્ષરાની વૃદ્ધિ થાય ત્યાં સુધી તેને અધિકાર ચાલે છે.
*
(૫) પદ :– પદના ત્રણ ભેદો અથ’પદ, પ્રમાણપદ અને મધ્યમપદ-માં અહી મધ્યમપદ અભિપ્રેત છે. મધ્યમ૫૬માં ૧૬, ૩૪, ૮૩, ૦૭, ૮૮૮ અક્ષરેશ હોય છે. સમસ્ત શ્રુતનાં કુલ ૧, ૧૨, ૮૩, ૫૮,૦૦૫ પદો છે. અક્ષરસમાસ + સંખ્યાત અક્ષરે = પદ.
-
(૬) પદસમાસ : પદ + એક અક્ષર = પદસમાસ. આ તેનું પ્રાર ંભબિંદુ છે. અહી થી શરૂ કરીને સ વાતશ્રુતમાં એક અક્ષર એછા રહે ત્યાં સુધી તેના અધિકાર છે. આમ પદસમાસનુ ક્ષેત્ર વિશાળ છે, જ્યારે પદત્તુ ક્ષેત્ર મર્યાદિત છે, કારણ કે એક જ અક્ષરના ઉમેરે થતાં પદ્મ સત્તા સમાપ્ત થાય છે. આ જ રીતે પદ પ્રમાણે સરૂંધાત આદિ ભેદોનુ અને પદસમાસ પ્રમાણે સધાતસમાસ આદિ બાકી રહેતા ભેદોનુ સમજવુ.
ઉક્ત વીસ ભેદમાં ૧૯ મે પૂ`ભેદ એ ચૌદ પૂર્વ་ગત પ્રથમ (ઉત્પાદપૂ’) છે. તેમાં એક અક્ષરનું ઉમેરણ થતાં પૂર્વ સમાસસના પ્રાપ્ત થાય છે. તે અધિકાર બાકીના અગપ્રવિષ્ટ અને સ ંપૂર્ણ અ ંગબાજી શ્રુત સુધી રહે છે. અનુસારી બુદ્ધિવાળા જીવનું શ્રુત અ ંતિમપૂ" (લેકબિંદુસાર)થી જ શરૂ થાય છે . ૧ ૧ કમ ગ્રંથમાં ઉક્ત વીસ ભેદોનું નિરૂપણુ છે. ત્યાં સમાસવાળા ભેદોના નિરૂપણમાં એક અક્ષરના ઉમેરણુની વાત કરી નથી. પણ એવા બીજા ભેદના ઉમેરતી વાત કરી છે. જેમકે પદ + પદ = પદસમાસ.
178
Jain Education International
અંગપ્રવિષ્ટ શ્રુતમાં ઉલ્લેખાયેલાં આચાર આદિ બાર અંગામાં છેલ્લું અગ દૃષ્ટિવાદ છે. તેના (દષ્ટવાદના) પરિકમ આદિ પાંચ વિભાગેામાં એક વિભાગ પૂર્વ છે. તેના ૧૪ ભેદો છે : ઉત્પાદપૂર્વથી લેાકિબ દુર સુધી ષટ્ખંડાગમગત ૧ થી ૧૯ ભેદ ઉત્પાદપૂ'માં અતભૂત થાય છે અને બાકીનું સમસ્ત અંગનાવિષ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org