________________
૨૭૬
જૈનસં મત જ્ઞાનચર્ચા
ત્રિકાલગોચર વિષયના સર્વ પર્યાને એક સાથે જાણે છે. 28
(ગ) માવજયગાળ (આશ્રવક્ષયજ્ઞાન) – બૌદ્ધસંમત આશ્રવક્ષયજ્ઞાન છે (આશ્રના ક્ષયનું જ્ઞાન) છ ઉચ્ચજ્ઞાનમાં ઉચ્ચતમ છે એમ કહી શકાય, કારણ કે તે 100 માત્ર અહંતને જ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત જ્ઞાનને જનસમત કેવલ સાથે સરખાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org