SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈનસં મત જ્ઞાનચર્ચા ત્રિકાલગોચર વિષયના સર્વ પર્યાને એક સાથે જાણે છે. 28 (ગ) માવજયગાળ (આશ્રવક્ષયજ્ઞાન) – બૌદ્ધસંમત આશ્રવક્ષયજ્ઞાન છે (આશ્રના ક્ષયનું જ્ઞાન) છ ઉચ્ચજ્ઞાનમાં ઉચ્ચતમ છે એમ કહી શકાય, કારણ કે તે 100 માત્ર અહંતને જ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત જ્ઞાનને જનસમત કેવલ સાથે સરખાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy