________________
કેવલજ્ઞાન
હેતુ ગણાવે છે અને જૈનદર્શીન પણ મેાક્ષપ્રાપ્તિમાં કેવલજ્ઞાની અનિવાયતા સ્વીકારે છે. પણ તફાવત એ છે કે, જૈનદન મુક્ત આત્મામાં પૂર્ણ જ્ઞાનના સ્વીકાર કરે છે, જ્યારે વૈદિકદર્શન ( ન્યાય-વૈશેષિક ) મુક્ત આત્મામાં જ્ઞાનના સ્વીકાર કરતું નથી, કારણ કે મુક્ત આત્મામાં જ્ઞાનાદિ નવેય વિશેષગુણે। દૂર થયા હોય છે. 9 2
સ્ત્રીઓને મુક્તિ મળે કે કેમ ? તે અંગે જૈનપર પરામાં મતભેદ પ્રવતે છે દિગંબર પરંપરા સ્ત્રીઓને મુક્તિને અભાવ માને છે, જ્યારે શ્વેતામ્બર પરંપરા સ્ત્રીઓને મુક્તિ માને છે. આ અંગે દિગ ંબર પરંપરાની લીલે એવી ૭૩ છે કે (૧) સ્ત્રીત્વને ત્રણ રસ્તે સાથે વિરોધ છે. (ર) સ્ત્રીએ સમૂર્ત્તિમની જેમ સપ્તમ પૃથ્વીમાં જઈ શકતી નથી. (૩) તેના વસ્ત્રપરિગ્રહ મેાક્ષબાધક છે. (૪) વસ્ત્રમાં જન્તુની ઉત્પત્તિ થવાથી હિંસા થાય છે. (૫) તે પુરુષોથી અવન્ત્ર છે. (૬) તેમાં માયા અને મેહનું બાહુલ્ય છે અને (૭) તે હીનસત્ય છે. આથી તેઓને નિર્વાણુપ્રાપ્તિ હોઈ શકે નહિ, જ્યારે શ્વેતામ્બર પરંપરા ઉક્ત દક્ષીલેાથી વિરુદ્ધ દલીલો રજૂ કરે છે. 4 (૧) નિર્વાણુના કારણભૂત ત્રણ રત્ના સ્ત્રીઓમાં હાઈ શકે છે, કારણ કે રત્નત્રયને અભાવ પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી સિદ્ધ થતા નથી. (૨) સપ્તમ પૃથ્વીગમનના અભાવને મેાક્ષના અભાવ સાથે સંબંધ નથી. (૩) વસ્ત્રધારણ પરિગ્રહ નથી, પણ મૂર્છા એ પરિગ્રહ છે (ત૦ ૭-૧૨). એ સિદ્ધાંત અનુસાર ભરત ચક્રવતી. અપરિગ્રહી ગણાયા છે. ૪ ( ભગવદ્ગીતામાં પણ આ મતનું સમર્થન મળે છે કે, કમફળની આસક્તિ રાખ્યા સિવાય કરેલું કઈં અકમ' છે અને કમફળના ત્યાગ એ જ સાચા ત્યાગ છે.96 અવન્ધત્વને (૪) પ્રમાદ ન સેવાય તે વસ્ત્રમાં જતુ પડે નહિ. (૫) વન્ધત્વ મેક્ષ સાથે સંબંધ નથી. (૬) માયા-મેહનું બાહુલ્ય પુરુષોમાં પણ હાઈ શકે છે. (૭) તપ અને શીલ સત્ત્વ છે, જે સ્ત્રીઓમાં હાઇ શકે છે.
૧૦
જૈનેતરદર્શન સંમત ઉચ્ચજ્ઞાન :
(ખ) તારકજ્ઞાન કેવલના વર્ણન સાથે ઘણું
૨૭૫
(ક) સત્તાતૃત્વ યેગસૂત્રમાં ઉલ્લેખેલી પ્રસ્તુત સિદ્ધિને વિકાસિદ્ધિ પણ કહે છે, જેનાથી સર્વગુણાનુ વિવેકજન્ય અક્રમ જ્ઞાન થાય છે અને સ`ન યોગીનાં કલેરા-બંધન ક્ષીણ થાય છે, પરિણામે કેવલ્યની પ્રાપ્તિ થાય છે, જેને જૈનસ'મત કેવલજ્ઞાન સાથે સરખાવી શકાય.
97
Jain Education International
-
For Private & Personal Use Only
યોગદનગત તારકજ્ઞાનનું વર્ષોંન જૈનસંમત મળતુ આવે છે. જેમકે બન્ને સવિષયક છે અને
www.jainelibrary.org