________________
२७२
જેનસંમત જ્ઞાનચર્ચા
કરીને કુલ ૧૫ દષ્ટિકોણથી અનંતર અને પરંપરસિદ્ધની વિચારણું થઈ છે. તદુપરાંત દ્રવ્યપ્રમાણ આદિ અન્ય આઠ દૃષ્ટિકોણથી પણ વિચારણા થઈ છે. સિદ્ધપ્રાભૃતગત એ વિચારણુ મલયગિરિટીકામાં પ્રાપ્ત થાય છે. 16 ભગવતીસૂત્રમાં (૧૪-૧૦-૧. (૫૩૭) ) કેવલી અને સિદ્ધની તુલના કરી છે કે, કેવલી અને સિદ્ધ બને છવ સિદ્ધ વગેરેને જાણી – જોઈ શકે છે, પણ તફાવત એ છે કે કેવલી સોત્થાન, સકર્મા, સબલ, સવીય અને સુપુરુષ પરાક્રમ છે, જ્યારે સિદ્ધ અનુસ્થાન, અકર્મા, અબલ, અવીય અને અપુરુષ પરાક્રમ છે. ભગવતીના પછીના કાળમાં સિદ્ધોમાં ચાર અનંતો સ્વીકારાયા છે, જેમાં વિર્ય ને સમાવેશ થયો છે. તેથી અહી અવયને અર્થ વીર્યના પ્રયોગ વિનાના એ કરવાનું છે. કેવલી અને સિદ્ધ બને કેવલી છે. તેથી કેવલીને અર્થ વ્યવસ્થકેવલી અને સિદ્ધને અર્થ અભવ કેવલી કરવાને છે.
૭. કેવલી અને અત્યાદિજ્ઞાન :
તસ્વાર્થના કાળ પહેલાં કેટલાક આચાર્યોનું માનવું હતું કે કેવલીને અત્યાદિજ્ઞાને હેઈ શકે છે. તફાવત માત્ર એટલે કે જેમ સૂર્યની હાજરીમાં અગ્નિ, ચંદ્ર આદિનાં તેજ ઝાંખાં પડી જાય છે, તેમ કેવલીની હાજરીમાં
ત્યાદિનાને અકિંચિકર બની જાય છે. ઉમાસ્વાતિ વગેરેએ આ માન્યતાનું ખંડન કરતાં કહ્યું કે, કેવલજ્ઞાન ક્ષાવિક જ 1 અને પૂર્ણ શુદ્ધ 7 8 છે. તેથી ક્ષાપશમિક અને પ્રાદેશિક અશુદ્ધિવાળાં મત્યાદિજ્ઞાને તેની સાથે હોઈ શકે નહિ. 19 જે એવી દલીલ કરવામાં આવે કે આગમમાં સગી- ગી કેવલીને પચેન્દ્રિય કહ્યા છે, તેથી તેમને ઇન્દ્રિયનાં કાર્યરૂપ મત્યાદિજ્ઞાને હોઈ શકે. તે તેને જવાબ એ છે કે, કેવલીની પંચેન્દ્રિયતા દ્રવ્યન્દ્રિયના સંદર્ભમાં છે, ભાવેન્દ્રિયને સંદર્ભમાં નહિ. 80
નિયુક્તિમાં અપાયેલ ઉત્તર ઉપરથી એવું અનુમાન કરી શકાય કે તે કાળમાં એક એવો પ્રશન ઉપસ્થિત થયે હતું કે કેવલી જે બોલે છે તેને મૃત કહી શકાય કે નહિ ? અને જે તેને શ્રત ન કહી શકાય તો મૃતની શી વ્યવસ્થા છે ? એને જવાબ એ અપાવે છે કે કેવલી જે બોલે છે તેને વાગ્યેગ કહેવાય છે. 81 દ્રવ્યશ્રુત નહિ, કારણ કે વગૂગ નામકર્મના ઉદયથી થતું હોવાથી તે ઔદયિક છે, જ્યારે દ્રવ્યગ્રુત ક્ષાપશમિક છે. વાગ્યોગની પૂર્વે રહેલું જ્ઞાન કેવલ છે, ભાવશ્રુત નહિ. મૃતની વ્યવસ્થા આ પ્રમાણે છે : (૧) છત્મસ્થ બેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org