________________
અવધિજ્ઞાન
૨૨૯ નિયુકિતમાં ઉપયુંકત વિગત દર્શાવતી ગાથા નથી. અકલંક સ્પષ્ટતા કરે છે કે, ઉપયુંકત પ્રમાણે નીચેની તરફનું સમજવાનું છે. વધુમાં તેઓ જણાવે છે કે, અસુરકુમારીનું અવધિ પ્રમાણે ઉપરની તરફ આજુવિમાનના ઉપરના ભાગ સુધી છે; નાગ આદિ નવ કુમારોને ઉપરની તરફ મંદરચૂલિકાના ઉપરના ભાગ સુધી તેમજ તિરછુ અસખ્યાત હજારોજન છે; વ્યંતરોને અને તિવી દેવોને ઉપરની તરફ સ્વવમાનના ઉપરના ભાગ સુધી અને તિરણું અસંખ્યય કડાકેડી એજન છે મલયગિરિ અસુરકુમારનું અવધપ્રમાણે અસંખ્યય દ્વીપસમુદ્ર અને નાગ આદિ નવ કુમાર, વ્યંતર તેમજ જ્યોતિષ્ક દેનું અવધપ્રમાણુ સંખેય દ્વીપસમુદ્ર ઉલ્લેખે છે અને એના સમર્થનને માટે આગમનું ઉદાહરણ ટાંકે છે. 161
આવશ્યક નિયુકિતમાં માત્ર વિમાનવાસી દેવાનું જ અવધિ પ્રમાણ વિગતવાર બતાવ્યું છે, જેમ કે (૧) શક-ઈશાન, (૨) સનસ્કુમાર – મહેન્દ્ર, (૩) બ્રહ્મલાન્તક, (૪) રાક-સહ્માર, (૫) આનત-પ્રાણત-આરણ-અર્ચ્યુત, (૬) અધસ્તનમધ્યમ વેયક અને (૭) ઉપરિતન ગ્રેવેયક દેવોનું અવધિ અનુક્રમે ૧ થી ૭ મી પૃથ્વીના નિમ્નભાગ સુધી છે. જેમકે નં. ૧માં જણાવેલા દેવો પ્રથમ પૃથ્વીના નિમ્નભાગ સુધી; રમાં જણાવેલ દે દ્વિતીય પૃથ્વીના નિમ્નભાગ સુધી; એ જ રીતે ન૦ ૭માં જણાવેલ દે સાતમી પૃથ્વીના નિમ્નભાગ સુધી જુએ છે (૮) અને અનુત્તર વિમાનવાસી દેવેનું અવધિ પ્રમાણ સમસ્તકનાડી છે. આ ગાથાઓમાંની એકથી પાંચ પૃથ્વીઓની વિગત આપતી ગાથાઓ અથભેદ સિવાય થોડા પાઠભેદ સાથે ખંડાગમમાં ઉત થયેલી છે. તફાવત એ છે કે, આવશ્યક નિયુકિતમાં રૈવેયક દેવોના બે વિભાગ પડ્યા છે, જ્યારે વખંડાગમમાં તમામ ગેયક દેવ માટે છઠ્ઠી પૃથ્વીને ઉલ્લેખ છે. અકલંક ષખંડાગમને અનુસર્યા છે 1 62 તેઓ વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે આ પ્રમાણે નીચેની તરફનું છે; ઉપરની તરફ દરેકને પિતા પોતાના વિમાનના ઉપરના ભાગ સુધી છે અને તિરણું અસંખ્યાત કેડાકોડી જન છે. મલયગિરિ નીચેની તરફના પ્રમાણમાં આવરવક નિયુકિતને અનુસરે છે. ઉપર તરફનું પ્રમાણ અકલંકાનુસારી બતાવે છે અને તિર છું પ્રમાણ અસંખેય દ્વીપસમુદ્ર જણાવે છે. 1 63 આ નિયુકિતમાં જણાવ્યા અનુસાર બાકીના દેવોમાં અર્ધસાગરોપમ આયુષ્યવાળા દેવનું અવધિપ્રમાણુ અસંમેય
જન છે અને ન્યૂનઅર્ધસાગરોપમ આયુષ્યવાળા દેવનું અવધિપ્રમાણ સંખે જન છે. 1 64
જય ક્ષેત્ર :- આવક નિયુક્તિમાં દેવોનું જઘન્ય અવધિપ્રમાણ ૨૫ જન બતાવ્યું છે. વખંડાગમમાં થયેલી સ્પષ્ટતા અનુસાર આ પ્રમાણ ભવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org