Book Title: Jainsammat Gyancharcha
Author(s): Harnarayan U Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 243
________________ ૨૩૪ જૈનસ મત જ્ઞાનચર્યા આચાર્યાં પર્યાયના ગુણુ અને પર્યાય એમ બે વિભાગ કરીને ગુણમાં સાત અને પર્યાયમાં આઠે સમય માને છે. આમ દ્રવ્ય, ગુણુ અને પર્યાયમા ઉપયોગને કાળ ઉત્તરાત્તર ઘટતા જાય છે અને તેમ થવાનુ કારણ તેની ઉત્તરાત્તર સૂક્ષ્મતા છે.' 194 લબ્ધિની દૃષ્ટિએ અવધિને કાળ ઉત્કૃષ્ટતઃ છાસઠ સાગરોપમ છે.195 જિન ભદ્ર સ્પષ્ટતા કરે છે કે, લબ્ધિ એટલે જ્ઞાનાવરણુના ક્ષયાપશ્ચમ. મનુષ્યભવની દૃષ્ટિએ છાર્ડ સાગરોપમ કરતાં વધારે કાળ છે1 મલધારી હેમચન્દ્રસૂરીએ કરેલી સ્પષ્ટતાના આધારે એમ કહી શકાય કે, આધારગત કાળના સંબંધ અવધિના ઉત્પત્તિ ક્ષેત્ર અને દ્રવ્ય પૂરતો મર્યાદિત છે, જ્યારે લબ્ધિગત કાળના સ ંબંધ ઉત્પત્તિ ક્ષેત્ર અને દ્રવ્ય ઉપરાંત તભિન્ન ક્ષેત્ર અને દ્રવ્ય તેમજ ઉપયાગ–અનુપયોગ સાથે પણ છે.197 આથી આધાર કરતાં લબ્ધિના કાળનું પ્રમાણ વધારે છે. અવધિની જધન્ય સ્થિતિ એક સમયે છે.198 ઉકત કાળમાન મનુષ્ય અને તિય ચાને લાગુ પડી શકે છે કારણ કે તેને જધન્ય અવધિ હોઈ શકે છે, જ્યારે દેવ-નારકને જધન્ય અવધિ હાતુ નથી, તેથી તેને ઉક્ત કાળમાન લાગૂ પાડવા માટે સ્પષ્ટતાની આવશ્યકતા છે. આથી જિનભ કહે છે કે, દેવ—નારક ભવના ચરમ સમયે સમ્યકૂની પ્રાપ્તિ થતાં વિભગ અવધિમાં પરિણમે અંતે તે પછી એક સમય બાદ તેનું મૃત્યુ થાય એવુ કયારેક બનવા પામે. આ સદભ'માં દેવનારક માટે અવધિની જધન્ય સ્થિતિ એક સમય સમજવાની છે, જ્યારે મનુષ્યત ચનું અવિધ ઉત્પન્ન થયા પછી નષ્ટ થાય કે ઉપયેાગ ન કરે તે સોંદર્ભમાં ઉકત પ્રમાણુ સમજવાનુ છે. 1૭૭ મલધારી હેમચન્દ્રસૂરિ સ્પષ્ટતા કરે છે કે ઉકત કાળમાન ઉપયાગ અને લબ્ધિના સદભમાં છે.2 (ર) તવા ગત વિચારણા : તત્ત્વાર્થમાં જણાવ્યા અનુસાર જે અવિધ જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે વલની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, ભવ પૂરા થાય ત્યાં સુધી, કે મૃત્યુ પછી અન્ય જાતિમાં ટકે તે અવસ્થિત છે, જ્યારે જે અવધિમાં જલતર ગની જેમ વધધટ કે ઉત્પત્તિનાશ થતાં રહે તે અનવસ્થિત છે. 21 પ્રસ્તુત ઉલ્લેખ અનુસાર અવસ્થિત ભેદમાં અવધિનું ટકી રહેવું એટલી વાત છે, પણ ‘વધઘટ ન થવા' તેવી વાત શબ્દતઃ નથી. અલબત્ત, અનવ સ્થિતની સ્પષ્ટતાના આધારે તેવી વાત અ ત: ફલિત થાય છે. આથી પૂજ્યપાદે સ્પષ્ટતા કરી કે અવસ્થિત અવધિમાં વધધટના અભાવ હોય છે. તેમણે એ પણ્ હ્યુ કે, અવસ્થિતનું કારણ સમ્યગ્દર્શ་ન આદિ ગુણ્ણાની અવસ્થિતિ છે, જ્યારે અનવિન્ધતનું કારણ ઉક્ત ગુણની વૃદ્ધિહાનિ છે. અનવસ્થિત ભેદના સંદર્ભમાં તત્ત્વાર્થ'માં સ્વીકારેલું ઉત્પત્તિનાશ અને જન્માન્તર સ્થિતિનુ તત્ત્વ તેમણે ઉલ્લેખ્યુ નથી. અકલક આદિ આચાર્યાં પૂજ્યપાદને અનુસર્યાં છે.202 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294