________________
કેવલજ્ઞાન
૨૬૭
દૂર થયેલ હોવાથી તે વિશુદ્ધ છે. તે નિરપેક્ષ અને અસાધારણ છે. કે તેનાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરપ્રતિબદ્ધજીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ આ વ્યકિત જિન થશે કે નહિ ? અને આ વ્યક્તિ સર્વ દુઃખોને અંત કરશે કે નહિ ? એ દશ બાબતનું તેમજ ચરમ કમ અને નિજરનું જ્ઞાન થાય છે. એટલું જ નહિ, અનુત્તરપપાતિક દેવો સાથે અહીં રદ્દ રદૂધે વાર્તાલાપ પણ કરી શકાય છે. 48 ટૂંકમાં કહીએ તો તેનાથી સર્વક્ષેત્રગત રૂપી - અરૂપી સવદ્રવ્યોના ત્રિકાલગોચર સર્વ પર્યાનું જ્ઞાન થાય છે. A (ક) ભગવતીસૂત્રમાં એવો ઉલ્લેખ છે કે, કેવલી દેવો અને મનુષ્યોએ મનથી પૂછેલા પ્રશ્નનો જવાબ મનથી આપે છે. 49 (ખ) આ ઉલ્લેખ કેવલીની વિચારણાના પ્રાચીન સ્તરનો સૂચક છે. જેને પરંપરા પ્રમાણે કેવલજ્ઞાન વખતે કમલ દૂર થયા હોય છે. ચોગદર્શન 50 પ્રમાણે પણ પુરુષ પ્રકૃતિથી અલગ પડીને પિતાના સ્વરૂપમાં અવસ્થાન પામે તે કેવલ્ય છે. આ સંદર્ભમાં બને દર્શનની માન્યતા સમાન છે. ૬. કેવલીના ભેદ : "
- ભગવતીસૂવમાં 51 સોગભવસ્થ કેવલી, અયોગિભવસ્થ કેવલી અને સિદ્ધ એ મેને ઉલ્લેખ મળે છે. સ્થાનાંગમાં ઉલ્લેખાયેલા ભેદ આ પ્રમાણે
છે. 52
કેવવ
ભવથ
|
સિદ્ધ |
|
|
|
સગી
અયોગી
અનન્તર
પરંપર |
|
|
|
|
--
પ્રથમ સમય અપ્રથમ
પ્રથમ સમય
અપ્રથમ એકતર અનેકાનાંતર
એક પરંપર
અનેક પર પર
સમય
સમય
અથવા
અથવા
ચરમ સમય
અચરમ સમય
ચમ સમય
અચરમ સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org