________________
જેનસંમત જ્ઞાનચર્ચા
યપરક અર્થના સંદર્ભમાં સમજાવ્યા છે. જ્ઞાનપરક અર્થમાં ઝુકવી મતિઃ 52, જ્ઞાતાપરક અર્થમાં સૂકા મતિઃ ચશ્ય - ૬ અને યપરક અર્થમાં સુકવી મતિઃ એવી વ્યુત્પતિ અપાઈ છે. યપરક વ્યુત્પતિમાં મરિને અથ' સંવેદન નહિ, પણ પરકીયમનોગત અર્થ કરવામાં આવ્યો છે કે, આ જ રીતે વિપુલમતિ શબ્દને પણ ત્રણ પ્રકારે સમજાવવામાં આવ્યો છે.
ઋજુમતિ-વિપુલમતીના પ્રભેદો :- ભદ્રબાહુસ્વામી, દેવવાચક, ઉમાસ્વાતિ, જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, મલયગિરિ અને યશોવિજયજી વગેરે કેટલાક આચાર્યોએ ઋજુમતિ – વિપુલમતિના પ્રભેદોને ઉલ્લેખ કર્યો નથી, જ્યારે પુષ્પદંતભૂતબલિ, પૂજ્યપાદ, અકલંક, વીરસેનાચાર્ય અને વિદ્યાનંદ વગેરે કેટલાક આચાર્યોએ તેના પ્રભેદોની વિચારણું કરી છે :
* પ્રભેદો
ઋજુમતિના ત્રણ પ્રભેદો છે : ઋજુમનસ્કૃતાર્થ , જુવાકૃતાર્થ અને ઋજુકાયકતાર્થજ્ઞ. કક ઋજુ એટલે સરલ કે સ્પષ્ટ. આ ત્રણે ભેદોને વિષય અનુક્રમે અન્ય જીવના સ્પષ્ટ વિચાર, સ્પષ્ટવાણું અને સ્પષ્ટવતનથી વ્યકત થયેલે મને ગત અર્થ છે. 5 6 ઋજુમતિની અન્ય જીવનાં સ્પષ્ટ વિચાર, વાણી અને વર્તન જે વિસ્મૃત થયેલાં હોય તે પણ જાણી શકે છે. 51
વિપુલમતિના છ પ્રભેદો છે : ઋજુમતિના ત્રણ પ્રભેદ ઉપરાંત અનુજમનસ્કૃતાર્થ, અનુજુવા કૃતાર્થના અને અનુસુકાયકતાન, બાજુમતિજ્ઞાનીની શકિત જ વિચારાદિ પૂરતી મર્યાદિત છે, જ્યારે વિપુલપતિ હજુ અને અનુજ અને પ્રકારના વિચારદિને નણી શકે છે. અકલંક અને અર્થ અસ્પષ્ટ કરે છે, જ્યારે વીરસેનાચાર્ય સંશય, અને અનધ્યવસાય કરે છે. દોલાયમાન સ્થિતિ સંશય છે, અયથાર્થ પ્રતીતિ વિપર્યય છે અને અર્ધચિંતન કે અચિંતન એ અનવ્યવસાય છે. વિપુલમતિ આ પ્રકારના મનને પણ જાણી શકે છે. એટલું જ નહિ પરંતુ ભવિષ્યમાં આવનાર વિચારોને પણ જાણી શકે છે. 58
જુમતિ - વિપુલમતિની તુલના – (૧) સ્વામીની દષ્ટિએ ઋજુમતિને સ્વામી ઉપશાન્તકષાયી છે. જ્યારે વિપુલમતિને સ્વામી ક્ષીણકષાયી છે. 5 ° (૨) પ્રારંભ ની દષ્ટિએ ઋજુમતિના પ્રારંભ પછી દ્વિતીય સમયથી વિપુલમતિને પ્રારંભ થાય છે. ૦૦ (૩)અપેક્ષાની દષ્ટિએ જુમતિને અન્યનાં મન, વચન અને કાયાની અપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org