________________
પ્રકરણ – ૬
મન:પર્યાયજ્ઞાન
મુદ્દાઓ : ૧ મન પર્યાય માટે પ્રયોજાતા શબ્દો અને વ્યુત્પત્તિ
૨ મન:પર્યાયને અધિકારી ૩ મન:પર્યાયને વિષય : પરકાય મને ગત અથ,
પરકાય દ્રવ્યમન, તેનાં ક્ષેત્ર-કાળ મર્યાદા વગેરે ૪ મન પર્યાયની પ્રક્રિયા ૫ મન:પર્યાયના ભેદ : ઋજુમતિ, વિપુલમતિ, તેઓના
પ્રભેદો, તેઓની તુલના જ મન પર્યાય અને મને મતિ ૭ મન:પર્યાય અને અનુમાન ૮ મનઃ પર્યાય અને મૃત ૯ મન પર્યાય અને અવધિ : બન્નેની ભિન્નતા-અભિન્નતા.
મન:પર્યાયજ્ઞાન ૧. મન:પર્યાય માટે પ્રયોજાતા શબ્દો :
ભગવતીસૂત્ર, સ્થાનાંગ, સમવાયાંગ, આવશ્યક નિયુક્તિ, નદિસૂત્ર અને પખંડાગમમાં મન પર્યાયજ્ઞાન માટે મળવષય શબ્દ પ્રયોજાતે હતો . ઉત્તર
ધ્યયનમાં તેનું સંક્ષિપ્તરૂપ – મનનાળ પણ પ્રયોજાયું છે કે, મનવઝવ નું સંસ્કૃત ૨૫ મનઃવર્ણય છે. પછીના કાળમાં આ શબ્દ ઉપરાંત બીજા બે શબ્દનું ઉમેરણ થયું. (૧) ઉમાસ્વાતિએ મન:પર્યાય શબ્દને ઉપયોગ કર્યો અને (૨) પૂજ્યપાદે મન:પર્યાય શબ્દ પ્રયો 3. આમ ત્રણ શબ્દ પ્રયોજાવા લાગ્યા. પછીના કાળમાં સંસ્કૃત – પ્રાકૃતમાં આ સિવાય કોઈ નવા શબ્દનું ઉમેરણ થયું નથી. પૂજ્યપાદ પછીના કેટલાક આચાર્યોએ ત્રણેય શબ્દને ઉપયોગ કર્યો, તે કેટલાક આચાર્યોએ બે કે એક શબ્દને ઉપયોગ કર્યો. જિનભદ્ર, જિનદાસગણિ અને મલયગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org