________________
૨૩૬
જેનસંમત જ્ઞાનચર્યા સાથે સરખાવી શકાય, કારણ કે અસંપ્રજ્ઞાત યોગ કેવલ્યનું કારણ છે. 212 (૫) યોગદર્શન સંમત પૂર્વજાતિજ્ઞાન2 13 બૌદ્ધદશન સંમત પૂનિવસિં 1 4 અને જૈનસંમત અવધિ એ ત્રણેયમાં ગત જન્મોના જ્ઞાનની શકિત છે. (૬) યોગદર્શન સંમત દિવ્યતને અને સર્વભૂતતજ્ઞાનને 1 5 બૌદ્ધદર્શન સંમત ક્રિય સોતધાતુથી 21 6 સાથે સરખાવી શકાય, કારણ કે બન્નેમાં કમની વિશિષ્ટ શકિતની વાત છે. આ જ્ઞાનેને જેનjમત અવધિ સાથે સરખાવી શકાય 2 1 1 (૭) બૌદ્ધસંમત દિgવવુગાળ અને અવધિ બન્નેમાં અમુક જન સુધી જોવાની ભાવિ જન્મના જ્ઞાનની1 અને હજારો લેક જોવાની2 1 શકિત છે. જેનદશનમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન એમ બન્ને કાળના જન્મજ્ઞાન માટે એક જ જ્ઞાન (અવધિ)ને ઉલ્લેખ છે. જ્યારે બૌદ્ધદર્શનમાં ભૂતકાલીન જન્મજ્ઞાને માટે પુત્રેનિવાસં અને ભવિષ્યકાલીન જન્મજ્ઞાન માટે વિશ્વવુકા એમ બે ભિન્ન જ્ઞાનેને ઉલ્લેખ છે. સંભવ છે કે ભૂતકાલીન જન્મજ્ઞાન કરતાં ભવિષ્યકાલીન જન્મનું જ્ઞાન મેળવવું કઠિન હેય, પરિણામે તે બનેને ભિન્ન ગણ્યાં હેય.
બુદ્ધ અને મહાવીર બને માટે વુમંત વિશેષણને ઉપયોગ થયે છે. બૌદશનમાં પ્રકારના ચક્ષુનો ઉલ્લેખ મળે છે : માંસચક્ષુ. દિવ્યચક્ષુ અને પ્રજ્ઞાચક્ષુ 28° દિવ્યચક્ષજ્ઞાન પ્રજ્ઞાચક્ષુન્નાન કરતાં ઉતરતી કક્ષાનું જણાય છે, કારણ કે પાલિ ડિક્ષનરીમાં જણાવ્યા અનુસાર પ્રજ્ઞાચક્ષુ એ બુદ્ધની પાંચ અસાધારણ દષ્ટિઓમાંની એક દષ્ટિ છે. વળી તે (દિવ્યચક્ષુજ્ઞાન) ડ્યિા હોતધાતુયા કરતાં પણ ઉતરતી કક્ષાનું જણાય છે. કારણ કે દીનિકાયમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે સુનક્ષત્રને ગૌતમબુદ્ધના માર્ગદર્શન નીચે કરેલી ત્રણ વર્ષ સુધીની સાધનાને અંતે પણ દિવ્યરૂપ જોવાની શક્તિ મળી છે. પરંતુ દિવ્યશબ્દ સાંભળવાની શકિત મળી નથી.221 બૌદ્ધદર્શનમાં રિક્વેરવવુગાળ ને તુqવાતગાળ તરીકે પણ ઓળખાવ્યું છે 222
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org