________________
-અવધિજ્ઞાન
૨૨૭
નિયુક્તિગત ઉપયુક્ત ગાથા અથ ભેદ સિવાય એકાદ શબ્દના પાડેભેદ સાથે ૧ટ્રૂખડાગમમાં ઉર્દૂધૃત થયેલી છે. આમ છતાં ષખંડાગમના મતે નિયુÖક્તિગત પ્રમાણ અવધિનું ઉત્કૃષ્ટ પ્રમાણ નથી. કારણ કે ખેંડાગમ પરમાધિ પછી સર્વાવધતી કક્ષા સ્વીકારે છે અને અકલંક સર્વાધિનું ક્ષેત્રપ્રમાણુ પરમાવધિના ઉત્કૃષ્ટ ક્ષેત્ર કરતાં અનતગણું બતાવીને ઉક્ત વિગતનું સમથ ન કરે છે.147
નિયુક્તિગત ઉપયુ ક્ત ગાથામાં જણાવ્યા અનુસાર ઉત્કૃષ્ટ કાળ-પ્રમાણ અસ ંખ્યેય સમય છે અને દ્રવ્યપ્રમાણ સવ' રૂપી દ્રવ્યે છે. નદિમાં એનુ ં સમથ ન મળે છે. ત્યાં થયેલી સ્પષ્ટતા અનુસાર કાળપ્રમાણ ભૂતભવિષ્યકાલીન અસ ધ્યેય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. જિનભદ્ર, મલયગિરિ આદિ એવુ સમથન કરે છે. નદિકાર, હરિભદ્ર અને માયગિરિ આદિ આચાર્યાં અનત પર્યાયેાતી વાત કરે છે. 148
(૭) દેવ આદિનું અધિપ્રમાણ :
જઘન્ય અવધિ મનુષ્ય અને તિય ચેાને જ ડાય થાય કે દેવા અને નારકને મધ્યમાધિ જ નિયુ*ક્તિગત ગાથા ઉર્દૂધૃત થયેલી છે.
આવશ્યક નિયુક્તિ અનુસાર ઉત્કૃષ્ટ અવવિધ મનુષ્યાને જ હોય છે, જ્યારે છે.14૭ એને અથ એવે ડ્રાય છે.15 – ષટ્ખંડાગમમાં
મનુષ્ય :- ઉપર કરેલી સ્પષ્ટતા અનુસાર મનુષ્યને જધન્ય અને ઉત્કૃષ્ટ અવધ ટાઈ શકે છે, જેનુ પ્રમાણ પ્રસ્તુત વિભાગના છઠ્ઠા પરિચ્છેદમાં જણાવ્યું છે. તિય ચ :- તિયચને જધન્ય અવધિ હોય છે, જેનું પ્રમાણ પ્રસ્તુત વિભાગના છઠ્ઠા પરિચ્છેદમાં કહ્યુ છે. અકલકે કરેલી સ્પષ્ટતા અનુસાર તિયાને દેશાધિ જ હાય છે, જેનુ ઉત્કૃષ્ટ ક્ષેત્રપ્રમાણુ અસ ધ્યેય દ્વીપસમુદ્ર છે. અને કાળ પ્રમાણુ અસ ંખ્યાત વષ' છે.151 આવશ્યક નિયુ*ક્તિ અનુસાર દ્રવ્યપ્રમાણુ ઓદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ શરીરનાં દ્રવ્યા તેમજ તેની અંતરાલનાં દ્રવ્યો છે. પદ્નખંડાગમમાં નિયુક્તિગત ઉક્ત ગાથા ઉદ્ધૃત થયેલી છે.15 2 કલ ક પણ તેજ : શરીરપ્રમાણ દ્રવ્યની વાત કરે છે. ધવલાટીકાર અકલ કને અનુસર્યા છે.155
નારક :
ઉત્કૃષ્ટ પ્રમાણ : આવશ્યક નિયુ*ક્તિ અનુસાર ના ક (તારકસામાન્ય)નું ઉત્કૃષ્ટ અર્વાધિજ્ઞાન યેાજનપ્રમાણ છે અને જધન્ય અવધિજ્ઞાન ગભૂતિ (ગાઉ) પ્રમાણ છે પખંડાગમમાં પ્રસ્તુત ગાથા ઉદ્ધૃત થયેલી છે. 15 4 આવશ્યક નિયુક્તિમાં પ્રત્યેક પૃથ્વીગત નારકનુ અવધિપ્રમાણ બતાવીને ઉપયુક્ત સામાન્ય પ્રમાણનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. જેમ કે રત્નપ્રભાનારાનુ ૪ ગદ્યૂત, શકરા પ્રભાનાકાનુ ૩ રા ગદ્યૂત, વાલુકાપ્રભાનાકાનુ ૩ ગચૂત, ૫’ક્રપ્રભા નાકેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org