________________
અવધિજ્ઞાન
૨૦૭ જગ્યાએ ૩ક્ષિત શબ્દને ઉપયોગ કરે છે. અલબત્ત, બન્ને વચ્ચે કશે અર્થભેદ નથી.
(૨) પૂજ્યપાદ, મલયગિરિ આદિ આચાર્યો અવ ઉપગને અથ' મધઃ કરે છે.10 અકલંક એવી સ્પષ્ટતા કરે છે કે, અવધિને વિષય નીચેની તરફ વધુ પ્રમાણમાં હોય છે.11 હરિભદ્રને અનુસરીને મલયગિરિ “અ અ વિસ્તૃ વસ્તુ પિરિજિઇને મનેન તિ” એવી વ્યુત્પત્તિ આપે છે.12
(૩) હરિભદ્રને અનુસરીને મલયગિરિ અવધિનો અર્થ અવધાન કરે છે. જિનભદ્રના મતે અવધાનને અર્થ મર્યાદા છે; હરિભદ્રના મતે વિષયજ્ઞાન છે.
જ્યારે મલયગિરિના મતે અર્થને સાક્ષાત્કાર કરનારો આત્માનો વ્યાપાર છે. $ અવધિના મર્યાદા આદિ ત્રણ અર્થોમાંના પ્રથમ બે અર્થો અવધિજ્ઞાનની વિશેષતા સૂચવે છે, જ્યારે ત્રીજો અર્થ (હરિભક અને મલયગિરિ સંમત અવધાન ) સીધે જ જ્ઞાનવાચક છે.
(૪) ધવલાટીકાકાર મર્યાદા અને અધ:પરક અર્થ ઉપરાંત અવધિને. અર્થ આત્મા પણ કરે છે.14 યશોવિજયજી પૂર્વાચાર્યોની વિચારણાને ધ્યાનમાં રાખીને સારા વિદ્રવિષયજ્ઞાતીય માનમીત્રોવે જ્ઞાનમવધિજ્ઞાન ( જેત૦. પૃ૦૭) એવું લક્ષણ આપે છે. 15
(૨) અવધિનો પ્રારંભ : - જીવને જ્યારે અવધિજ્ઞાન થાય ત્યારે તે સર્વ પ્રથમ શું જુએ છે, તેની સ્પષ્ટતા કરતાં આ નિયુક્તિકાર કહે છે કે, તેજસ અને ભાષા વગણની વચ્ચે રહેલી અયોગ્ય વગણને તે (અવધિ;ાની) જુએ છે.10 ઉક્ત વિગતને સમજવા માટે વગણની સ્પષ્ટતા આવશ્યક છે .
તત્ત્વાર્થમાં જણાવ્યા અનુસાર તત્ત્વના જીવ-અછવ વગેરે સાત પ્રકાર છે. અજીવના ચાર ભેદ છે ; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. (કેટલાક આચાર્યો કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારતા હતા.) ઉપર્યુક્ત ભેદગત પગલાસ્તિકાય રૂપી છે, જ્યારે બાકીના અરૂપી છે.11 ઉમા
સ્વાતિને અનુસરીને જિનભદ્ર, મલયગિરિ આદિ આચાર્યો કહે છે કે અવધિને વિષય રૂપી દ્રવ્ય છે.15 પૂજ્યપાદ સ્પષ્ટતા કરે છે કે રૂપીને અથ પુદ્ગલે અને પુગલદ્રવ્ય સાથે સંબંધિત છ સમજવાને છે.19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org