________________
Ro૮
જેનસંમત નચર્ચા
. આવશ્યક નિયુક્તિમાં જણુંવ્યા અનુસાર વગણના ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, આનપાન, મન, કર્મ, ધ્રુવ, અધુવ, શૂન્ય, અશૂન્ય, છુવાનેતરના ચાર ભેદ અને તનુ એમ ભેદ છે. ૩૦ જિનભક સ્પષ્ટતા કરે છે કે, જેમ મેટા સમૂહની ગાયને ઓળખવા માટે અમુક નામ આપવામાં આવે છે, તેમ સમસ્ત પગલાસ્તિકાયને ઔદારિક આદિ વગણાઓ દ્વારા અહંત ભગવાને સમજાવ્ય છે.21 મલધારી હેમચન્દ્રસુરિ સ્પષ્ટતા કરે છે કે, વગણ એટલે સજાતીય વસ્તુઓને સમુદાય.22 જિનભ કરેલા ઉલ્લેખ અનુસાર એક એક પરમાણુને સમુદાય તે એક વગણું. તે પછી સમસ્ત લેકવતી હિંપ્રદેશ સ્કંધની બીજી વર્ગવ્યું. તે પછી ત્રિપ્રદેશ સ્કંધની ત્રીજી વગણ. એ રીતે વગણાની સંખ્યા ક્રમશઃ આગળ વધતી ચાલે છે. પરિણામે સંખેય પ્રદેશની વગણાઓ, અસંખ્યય પ્રદેશની વગણુઓ અને અનન્ત પ્રદેશની વગણુઓ પ્રાપ્ત થાય છે. અનન્ત પ્રદેશી અનન્ત વગણએ પ્રથમ દારિક શરીર માટે અગ્રહણયોગ્ય બને છે કારણ કે એ પગલે હજુ ઔદારિક શરીર માટે લાયક બન્યાં નથી. તે પછી એક એક એમ પ્રદેશ વૃદ્ધિથી ક્રમશ: વધારે થતો રહે છે. પરિણામે અમુક કક્ષાએ એ પુદ્ગલે દારિક શરીર માટે ગ્રહણગ્ય બને છે અને દારિક વર્ગણ તરીકે ઓળખાય છે. તે પછી તેમાં એક એકને વધારે થતાં અમુક કક્ષાએ તે પુગલે અને વૈક્રિય બને માટે અગ્રહણયોગ્ય બને છે, અર્થાત તે પુદ્ગલોમાં ઔદારિક શરીરને ગુણધર્મ પૂર્ણપણે નષ્ટ થયો નથી અને વિક્રિયનો ગુણધર્મ પૂર્ણપણે પ્રાપ્ત થયો નથી. ઔદારિક અને વૈક્રિયની વચ્ચે રહેલાં આ પુગલેમાંથી જે પુગલો દારિક શરીરની નજદીકનાં છે, તેઓને દારિક શરીર અગ્રહણગ્ય કહે છે અને જેઓ વૈશ્ચિયની નજદીકનાં છે, તેઓને શૈક્રિય શરીર અગ્રહણયોગ્ય કહે છે, અર્થાત્ ઔદારિક શરીર અગ્રહણયોગ્યમાં ક્રમશઃ વધારે થતાં તે વૈક્રિયશરીર અગ્રહણગ્ય બને છે. તે પછી તેમાં ક્રમશઃ વધારે થતાં અમુક કક્ષાએ તે પુગલો ઐકિય શરીર ગ્રહણ એ ગ્ય બને છે. આ રીતે ક્રમશ: વધારે થતાં કમ સુધીની વગણની અગ્રહણુ> ગ્રહણ-અગ્રહણયોગ્ય એમ ત્રણ ત્રણ કક્ષાઓ પ્રાપ્ત થાય છે. તે પછી તેમાં ક્રમશ: વધારે થતાં ધ્રુવ, અદ્ભવ, આદિ વગણુઓ પ્રાપ્ત થાય છે. અવધિજ્ઞાની જેમ જેમ આગળની વગણીઓ જેવાની શક્તિ મેળવતો જાય તેમ તેમ તેનું જ્ઞાન વિશેષ સૂકમ અને વિસ્તૃત બનતું જાય છે. 83 દારિકથી કમ સુધીની વગણુઓને નીચેના કેષ્ટક દ્વારા સમજાવી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org