________________
અવધિજ્ઞાન
આનુગામિમ્ર
1
સ્પર્ધા કા ।
અનાનુગામિક મિત્ર
T
પ્રતિપાતિ અપ્રતિપાતિ મિશ્ર પ્રતિપાતિ અપ્રતિપાતિ મિશ્ર પ્રતિષાતિ અપ્રતિપાતિ મિશ્ર
૨૧૭
આનુગામિક સ્પી તીવ્ર, મધ્ય કે મદ હોઈ શકે છે. અનાનુગામિક અને મિશ્રને પણ તેવા જ સ્વભાવ છે. આમ છતાં મેટે ભાગે આનુગામિક અને અપ્રતિપાતિ સ્પર્ધા તીવ્ર છે; અનાનુગામિક અને પ્રતિપાતિ સ્પષ્ટા મંદ છે અને મિશ્ર સ્પા ઉભયસ્વભાવવાળાં છે. જે સ્પર્ધક નિમર્સેલ હોય તેને તીવ્ર કહે છે અને જે મલિન હોય તેને મંદ કહે છે. કેટલાક આચાર્યાં પ્રતિપાતઉત્પાદ દ્વારમાં જ આનુગામિક આદિ ત્રણને અંતભૂત કરે છે, પરંતુ આનુગામિક આદિ ત્રણે ભેદને ત્યાં અને અહીં એમ બન્ને સ્થળે અંતભૂ′′ત કરવામાં કશે વિરેાધ નથી.છ
Jain Education International
(ક) આનુગામિક :- ખંડાગમ અને તત્ત્વાચ'માં આનુગામિકના પ્રભેદોને ઉલ્લેખ નથી, જ્યારે નન્તિ અને ધવલાટીકામાં તેના પ્રભેદોના ઉલ્લેખ મળે છે. અલબત્ત, તેમાં ભેદ અંગેનું દૃષ્ટિબિંદુ ભિન્ન છે, જેમકે નંદિગત ભેદે અવધિજ્ઞાન કયા ભાગમાં ઉત્પન્ન થાય છે અને કઈ દિશાને પ્રકાશિત કરે છે એની સ્પષ્ટતા કરે છે, જ્યારે ધવલાગત ભેદે અવધિજ્ઞાન ક્ષેત્ર અને ભવની દૃષ્ટિએ અવધિજ્ઞાનીને અનુસરે છે કે કેમ, તેની સ્પષ્ટતા કરે છે.
નદિગત પ્રભેદ્યા :- આનુગામિક અવધિના મુખ્ય એ ભેદો છે : અંતગત અને મધ્યગત. જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની આગળ, પાછળ, કે બાજુમાંથી ગમે તે એક તરફના સભ્યેષ કે અસંખ્યેય ચીજનગત પદાર્થને પ્રકાશિત રે, તેને અંતગત કહે છે. આ રીતે અંતગત અવધિ કાઈ એક જ દિશાના પદાર્થાનુ જ્ઞાન કરાવે છે, જ્યારે મધ્યગત અવધિ અવધિજ્ઞાનીની ચારેય તરફના સ ધ્યેય કે અસભ્યેય ચૈાજનગત પદાર્થાને પ્રકાશિત કરે છે.91 આથી અતગતને બેટરીના પ્રકાશ સાથે અને મધ્યગતને વચ્ચે મૂકેલા દીપકના પ્રકાશ સાથે સરખાવી શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org