________________
અવધિજ્ઞાન
(૫) દ્રવ્યાદિની વૃદ્ધિના પારસ્પરિક સબંધ :
29
આવશ્યક નિયુ*તિમાં કહ્યુ` છે કે, કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે.128 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ઉત્તરાત્તર સૂક્ષ્મ છે. દ્રવ્ય કરતાં પર્યાય(ભાવ)ની સખ્યા વિશેષ છે એવા નિયુ*કિતગત ઉલ્લેખના આધારે તેઓ કહે છે કે, કાળ આદિ ઉત્તરાત્તર વિશેષ પ્રમાણ ધરાવે છે.1 આવશ્યક નિયુ*કિત અનુસાર કાળની વૃદ્ધિ થતાં ક્ષેત્રની વૃદ્ધિ થતાં દ્રવ્ય અને પર્યાંય વધે, પરંતુ કાળ વધે કે ના વધે અને દ્રવ્ય-પર્યાયની વૃદ્ધિ થતાં ક્ષેત્ર-કાળ વધે કે ન વધે. નદિ અને પ ́ ડાગમમાં પ્રસ્તુત ગાથા ઉદ્ધૃત થયેલી છે. વિશેષમાં જિનભદ્ર કહે છે કે દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાય વધે. અકલંક સ્પષ્ટતા કરે છે કે તે વખતે ક્ષેત્રકાળ વધે કે ન વધે. પર્યાયની વૃદ્ધિ થતાં જિનભદ્રના મતે દ્રવ્ય વધે કે ન વધે, જ્યારે અકલ ંકના મતે દ્રવ્ય વધે જ (અને ક્ષેત્ર-કાળ વધે કે ન વધે). 1 ૩ હિરભદ્ર અને મલગિરિએ જિનભદ્રનું સમથન કર્યુ છે, જ્યારે ધવલાટીકાકારે અકલ કનું સમથ ન કર્યુ છે.132 નિયુ*કિતકાર અને જિનભદ્રની સ્પષ્ટતાના આધારે એવા નિયમ બાંધી શકાય કે કાળ આદિની સાપેક્ષ સ્થૂલતા-સૂક્ષ્મતાના કારણે એકની વૃદ્ધિ થતાં તેની પુત્રનાં વધે કે ના વધે, જ્યારે તેની પછીનાં નિયમથી વધે.
આવશ્યક નિયુક્તિમાં ક્ષેત્ર અને કાળની વૃદ્ધિને પારસ્પરિક સબંધ સ્પષ્ટ કરવામાં આવ્યા છે; જેમાં દ્રવ્ય અને પર્યાયની સ્પષ્ટતા પણ આપોઆપ થઇ જાય છે, કારણ કે ક્ષેત્ર-કાળ અમૃત છે, જ્યારે અવધિજ્ઞાન મૂત દ્રવ્યેામાં પ્રવતે* છે, તેથી ક્ષેત્રકાળના અથ' તે તે ક્ષેત્ર-કાળમાં રહેલાં દ્રવ્યો અને તેના પર્યાયો સમજવાના છે. નિયુ*ક્તિગત ઉક્ત ગાથા નંદ અને ષખંડાગમમાં પણ ઉદ્ધૃત કરવામાં આવી છે. પરવતી' આચાર્યાં એને અનુસર્યાં છે. અલબત્ત, ષટ્ખંડાગમમાં થોડો તફાવત જોવા મળે છે. અકલ ક ષટ્ખ ડાગમને અનુસર્યાં છે. ઉક્ત સંબધ આ પ્રમાણે છે:
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org