________________
૨૧૩
અવધિજ્ઞાન પ્રત્યયના છે. અલબત્ત, હરિભદ્ર છે અને મલેગિઓિએ સુત્રગત ત સર્વનામને અર્થ અવધિ કર્યો છે. પણ તેને અર્થ ગુણપ્રત્યય અવધિ સમજવાને છે, તેથી ઉક્ત માન્યતામાં કશો વિરોધ આવતું નથી. તત્ત્વાર્થમાં છ ભેદો ક્ષાપશમિક (ગુણપ્રત્યય)ને વિશેષણ તરીકે જ છે. આથી એ ભેદ ક્ષાપશમિકના જ છે, અવધિજ્ઞાન સામાન્યના નથી.
ઉપરની વિચારણાના આધારે એમ કહી શકાય કે નિયુક્તિ અને ખંહાગમના કાળ સુધી અવધિના આનુગામિક આદિ ભેદોની વિચારણા અવવિજ્ઞાન સામાન્યના સંદર્ભમાં હતી. પણ પછીના (નંદિ–તત્ત્વાર્થના) કાળમાં તે ભેદો ગુણપ્રત્યના જ છે એવી સ્પષ્ટતા થઈ, જે સર્વથા ઉચિત છે, કારણ કે ભવપ્રત્યય અવધિને સંબંધ દેવ–નારકભવ સાથે હોવાથી તેમાં અનનગમન, પ્રતિપાત આદિ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી.
નિયુક્તિ આદિ ચારેય પરંપરાગત ભેદોને નીચેના કેપ્ટકથી સમજાવી શકાય ?
: અવધિના ભેદો :
નિયુક્તિ ખંડાગમ નન્દિ
તસ્વાથ
ભવપ્રત્યય
V
ગુણપ્રત્યય
V |
V
આનુગામિક
અનાનુગામિક
વર્ધમાન
હીયમાન
પ્રતિપાતિ
અપ્રતિપાતિ
અવસ્થિત
V |
W |
X Y
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org