________________
શ્રુતજ્ઞાન
૧૮૯
તેથી જેને શ્રુત હોય તેને નિયમથી મતિજ્ઞાન હોય, પરંતુ જેને મતિજ્ઞાન ઢાય તેને શ્રુતજ્ઞાન હેય પણ ખરું અને ન પણ હેય.188 એટલે કે શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનના નિયમથી સહભાવ છે, જ્યારે મતિજ્ઞાન એકલુ પણ હાઈ શકે છે.
સ્મૃતની પૂર્વ* મતિ હોય છે એ વિધાનમાં પ્રાપ્ત થતી સ ંભવિત વિસ ંગતિએને પૂજ્યપાદ ઉત્તર આપ્યા છે : (૧) મતિ પછી શ્રુતની પ્રાપ્તિ હોવાથી તે હુંમેશાં સાદિ બનવા પામશે અને જેને આદિ છે તેને અ ંત હોવાથી તેનુ અનાદિ અય વસ્તિત્વ નાશ પામશે, એવી શકાનું સમાધાન એ છે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ સામાન્યતા સદભ માં શ્રુત અનાદિ-અષય વસિત છે અને વિશેષની અપેક્ષા તે સાદિસ'વસિત છે. અકલ કે તેનુ સમ”ન કર્યુ છે.190 (૨) પ્રતની પૂર્વે મતિ હોવાથી તે શ્રુતનુ કારણ બને છે આથી કારણના ગુણા કાર્યોમાં આવતા હોવાને લીધે શ્રુત મત્યત્મક બનવા પામશે એવી શકા અયોગ્ય છે, કારણ કે શ્રુતનુ અ ંતર ગકારણ શ્રુતજ્ઞાનાવરણ છે, જ્યારે મતિજ્ઞાન નિમિત્તકારણ છે. નિમિત્તકારણના ગુણૅ કા'માં આવતા નથી. આથી જેમ ઘટ ઈંડાત્મક નથી, તેમ શ્રુત મત્યાત્મક નથી. અકલક પૂજ્યપાદનુ સમર્થન કરે છે અને વિશેષમાં કહે છે કે, કારણના જેવું જ કાયર હાય છે,' એવા એકાન્ત નિયમ નથી, કારણ કે કા" કારણના જેવુ હોય પણ ખરુ અને ન પણ હેય. આમ
આ બાબતમાં પણ સપ્તભંગી નય લાગુ પડે છે. આર્થા મલયગિરીએ મતિના ઉત્ક્ર*-અપકર્ષ થી જીતતા ઉત્કષ-અપકર્ષ થાય છે એ સદલમાં મતિને શ્રુતનુ (ઉપાદાન) કારણ માન્યું છે, તેમાં પણ કશી વિસગાંત આવતી નથી. વિદ્યાનંદ કહે છે કે, બીતે કથ ંચિત્ ભિન્ન માનવાથી જ બંને વચ્ચેના કારણકાય ભાવ સગત બની શકે છે.19 (૩) મતિ-શ્રુતજ્ઞાનીને પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિ થતાં મતિશ્રુતતી યુગપત્ પ્રાપ્તિ થાય છે. આથી શ્રુતની પૂર્વે મતિ છે એ વિધાન સુસંગત બની શકે નહિ, એવી શંકાનું સમાધાન એ છે કે તેનું સમ્યક્ત્વ યુગપત્ ઉત્પન્ન થાય છે, જ્યારે સાતપત્તિ પિત પુત્રની જેમ ક્રમશઃ જિનભદ્ર, અકલક અને મલયગિરિ એનુ' સમથ'ન કરે છે. અલબત્ત, અને મલયગિરિ સમ્યક્ત્વતી જગાએ લબ્ધિને ઉલ્લેખ કરે છે. હરિભદ્ર દલીલ મતિજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના સહભાવના સમાધાનમાં પણ કરે છે. 1 9 2 (૪) કયારેક એવું પણ બને છે કે શ્રુતની પૂર્વે શ્રુત હાય છે, મતિ નહિ. જેમ કે ઘટ શબ્દના શ્રવણ પછી પ્રથમ ઘટનાન (પ્રથમશ્રુત) થાય છે અને તે પછી લ ધારણાદિ ઘટકાય જ્ઞાન (દ્વિતીય શ્રુત) થાય છે. અહીં દ્વિતીય શ્રુતની પૂર્વે' શ્રુતજ્ઞાન છે, મતિ નથી. પ્રસ્તુત શ કાનુ સમાધાન પૂજ્યપાદ પ્રથમ શ્રુતને ઉપચાતઃ મતિ
થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
જિનભદ્ર
આ જ
www.jainelibrary.org