________________
મતિજ્ઞાન
૧૨૩
મહત્તત્ત્વ આદિના અભાવ છે. જો શબ્દને સ્વતંત્ર માનવામાં આવશે તેા ગધને પણ સ્વતંત્ર માનવી પડશે. આમ ઘ્રાણુની જેમ શ્રોત્ર પણ પ્રાપ્યકારી છે. ૩૦ ( વિદ્યાનંદ).
(૬) શબ્દનું પૌૌલિકત્વ :
ન્યાય-વૈશેષિક મત અનુસાર શબ્દ આકાશના ગુણ છે, દ્રવ્ય નથી, કારણ કે (૧) તે અકારણગુણપૂર્વક અને યાવત્વ્યભાવી છે. જ્યાં સુધી આકાશ છે, ત્યાં સુધી શબ્દ ન હેાવાથી તે અયાદ્રવ્યતત્ત્વભાવી છે અને આકાશમાં પૂર્વ શબ્દ ન હતેા પછીના કાળમાં ઉત્પન્ન થયો. હાવાથી તે અકારગ્રુપૂર્ણાંક છે. (૨) તે સ્પર્શવાળા વિશેષગુણ નથી; 565 (૩) સંયેગ, વિભાગ અને શબ્દથી થતી તેની ઉત્પત્તિમાં આકાશ સમવાયિકારણ છે; ૪૦ (૪) તે અચાક્ષુષપ્રત્યક્ષ5 જ છે. (પ) અને તે રૂપની જેમ એકરૂપ હોવાથી દ્રવ્ય નથી. 568 બૌદ્ધમત અનુસાર શબ્દ એક દ્રશ્યતે આત્રિત છે, કારણ કે સામાન્યવિશેષતાવાળા તે રુપની જેમ એક જ ભાદ્ધેન્દ્રિયધી પ્રત્યક્ષ છે. જૈનાચાએ ઉક્ત મતનું ખંડન કરીને શબ્દનું પૌલિકત્વ સિદ્ધ કર્યું છે ઃ
569
(૧) અકારણગુણપૂર્વ કત્વ – યાવત દ્રવ્યભાવિત્વ :- દ્રવ્યાર્થાદેશની દૃષ્ટિએ શબ્દનુ અધવત્ર્યમા વિશ્વ સિદ્ધ થતું નથી અને પર્યાયાર્થાદેશની દૃષ્ટિએ જોતાં તેનુ અકારણગુણપૂવકત્વ સિદ્ધ થતું નથી, કારણ કે શબ્દપુદ્દગલા અન્ય સંદેશ શબ્દનાં આરંભક છે, પરિણામે વક્તાના સ્થળથી અન્યત્ર શબ્દ સાંભળી શકાય છે. 5° હું વિદ્યાનંદ).
કે
(ર) સ્પા વત્તવ :- અકલક આદિ કહે છે કે જો શબ્દમાં સ્પર્શીન અભાવ હોય તે તે અમૂર્ત આત્માના સુખ આદિ ગુણની જેમ ઇન્દ્રિયના વિષ્ય મની શકત નહિં, 5 7 1 કારણ કે ગુણ અને ગુણી સમાન ધર્માંવાળાં હોય છે. આથી જે તે અમૃત આકાશને ગુણુ હોય તા તે સ્વયં અમૂ હોત. 572 ( મલગિરિ . વસ્તુતસ્તુ તે મૂત` છે, કારણ કે (૧) તેનું ગ્રહણ અને પ્રેરણા-અવરાધ અનુક્રમે મૂર્તિમાન ઈન્દ્રિય અને વાયુથી થાય છે. (ર) શ્રોત્ર આકાશમય નથી, કારણ કે અમૂત આકાશમાં અન્ય કાર્ય આરંભ કરવાની શકિત નથી. (૩) જેમ સૂર્યÖના પ્રકાશથી તારાએતે અભિભવ થતો હાવાથી તે મૂત છે, તેમ સિહગજના આદિ મેટા શબ્દથી શિયાળ આદિના શબ્દના અભિભવ થતા હોવાથી તે મૂર્ત છે; 573 ( અકલંક ) (૪) તે અહયેન્દ્રિયથી પ્રત્યક્ષ છે; 5.74 (વિદ્યાનંદ) (૫) તીવ્ર શબ્દથી અપાત થાય છે; 575 ( મલગિરિ ). (૬) જેમ જેમાં, રૂપ, રસ અને ગ ંધ ઉપલબ્ધ તેથી તેવા વાયુના પર્યાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org