________________
શ્રુતિમાન ઈન્દ્રિયજન્ય અરલાભને અંતભૂત કરીને ઉક્ત ઉલ્લેખની સંગતિ બેસાડી છે.• જિનાસગણિ લધ્યક્ષરને પંચવિધ માને છે. આથી એવું અનુમાન કરી શકાય કે તેઓ મને જન્ય અક્ષરલાભનો સ્વીકાર નહિ કરતા હોય.
- સ્વામી – અક્ષરલબ્ધિવાળા જીવને લધ્યક્ષની પ્રાપ્તિ થાય છે એ ઉલ્લેખ નંદિમાં મળે છે.12 હરિભદ્ર આદિ કેટલાક આચાર્યો વિકસેન્દ્રિયોને લઇk. યક્ષરની પ્રાપ્તિ માનતા નથી, જ્યારે જિનભદ્ર, મલયગિરિ, યશોવિજયજી આદિ આચાર્યો શી છે ઉપરાંત એકેન્દ્રિય જીવોને પણ લધ્યક્ષની પ્રાપ્તિ શક્ય છે તેવું માને છે. જિનભદ્ર કહે છે કે, પોપદેશ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરમાં આવશ્યક છે, લધ્યારમાં નહિ, કારણ કે અક્ષરજ્ઞાન વિહેણું ગોવાળ જેવા માણસને પણ નર શબ્દ સાંભળીને જોઈને “આ નર છે' એવું અક્ષરાનુવિદ્ધ જ્ઞાન થાય છે અને ગાય જેવા પ્રાણીઓને પણ પિતાના નામને ખ્યાલ હોય છે.? 4 મલયગિરિ કહે છે કે એકેન્યિ જીવોને આહાર આદિની અભિલાષા હોય છે. અભિલાષા એ પ્રાર્થના છે અને પ્રાર્થના અક્ષરાનુવિદ્ધ હોય છે. આથી એકેદ્રિય જીવોને પણ લધ્યક્ષર હોઈ શકે છે. અલબત્ત, તે અવ્યક્ત હોય છે. 1 5 યશોવિજયજી જિનભદ્રને અનુસરે છે. 6
(ખ) વર્ણાક્ષર : પૂર્વે જાણુવ્યા અનુસાર જિનભદ્ર આદિ આચાર્યો અક્ષરને અર્થ વર્ણ પણ કરે છે.? વળ શબ્દ વજે ધાતુમાંથી નિષ્પન્ન થયેલ છે. તેની સમજૂતી બે પ્રકારે આપવામાં આવી છે : (૧) વાજંતે અમિઃ મર્જર ધેન અર્થાત જેમ લાલપીળા રંગ (વર્ણથી ચિત્રનું પ્રકાશન થાય છે તેમ અકારાદિ વર્ણથી ઘટે વર આદિ અભિધેયનું પ્રકાશન થાય છે. (૨) તે નિષ્યતે રતે ફ્રતિ વર્ણઃ અર્થાત જેમ સફેદ આદિ ગુણ (વણેથી ગાય આદિ દ્રવ્ય દેખાડાય છે, તેમ અકારાદિ વ વડે દ્રવ્યનો નિર્દેશ થાય છે, તેથી તેને વર્ગ કહે. છે.? 8 વર્ણને બે ભેદ છે : સ્વર અને વ્યંજન.
કવર – રવર શબ્દ છું (ારો તાયો.) ધાતુમાંથી થયે છે. સ્વયં स्वरन्ति अर्थान् संशब्दयन्ति, व्यञ्जनानि च स्वरयन्ति इति स्वराः । तत् (चैतन्य) વાળાંત સવાર ! અર્થાત જે સ્વતંત્ર રીતે વિષ્ણુ આદિ વસ્તુઓને બેધ કરાવે છે, વ્યંજનોની સાથે રહીને તેઓને ઉચ્ચારણક્ષમ બનાવે છે અને અંતવિજ્ઞાનની અભિવ્યક્તિને શકય બનાવે છે, તે સ્વર છે.19 જિનદાસગણિએ આપેલી સમજૂતી અનુસાર સ્વર પ્રત્યેક અક્ષરે સરે છે (જાય છે) તેથી તે સ્વર છે. 80
વ્યંગર - ગન શબ્દ વિ+મશ્ન ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. પ્રતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org