________________
જેનસંમત જ્ઞાનચર્ચા ના હરિભદ્રને અનુસરીને મલયગિરિ કહે છે કે, અક્ષર-અક્ષરકૃતમાં બાકીના શ્રુતભેદો અંતર્ભાવ પામે છે, છતાં અવ્યુત્પન્નમતિવાળા જીવના જ્ઞાન માટે. તેઓને પૃથફ ઉલ્લેખ કર્યો છે.
પૂર્વે જણાવ્યા પ્રમાણે અકલંક અનુમાન આદિના અંતર્ભાવ સ્વપ્રતિપત્તિકાળે અક્ષરગ્રુતમાં માને છે. (ક) આથી અકલંકના મતે પણ વર્ણજન્યશ્રુત અક્ષાશ્રુત છે અને અવર્ણજન્મભુત અનસરકૃત છે.
(૩) સંસિ (૪) અસંનિશ્રત : બૌદ્ધદશનમાં સંજ્ઞાના બે અર્થો છે : જ્ઞાન અને નિમિત્તોત્રહણ, જ્યારે જૈનદર્શનમાં તેના વિવિધ અર્થો છે, જેમકે માન (સમજણઅર્થાત જ્ઞાન સામાન્ય, આહારાદિ દશ સંસા, પ્રત્યભિમાન, મને વ્યાપાર, અભિસંધારણ શકિત, મતિજ્ઞાન અને ભૂતભવિષ્યત્કાલીન સમ્યફચિંતન, જેની વિચારણા મતિપ્રકરણમાં સંજ્ઞાના નિરૂપણ પ્રસંગે થઈ ગઈ છે. જે જીવને સંજ્ઞા હેય તે સંજ્ઞી છે, જ્યારે જેને સંજ્ઞા નથી તે અસંજ્ઞી છે. જૈન અને બૌદ્ધ 4 બને પરંપરામાં સંજ્ઞી-અસંજ્ઞીને ઉલ્લેખ મળે છે.
ભગવતીમાં પૃથ્વીકાયિક આદિ પાંચ છે અને ત્રસ જીને અસી કહ્યા છે. 5 પ્રજ્ઞાપના અનુસાર પૃથ્વીકાયિકથી ચતુરિન્દ્રિય સુધીના છ અસંશી છે, જ્યોતિષ્ક–વૈમાનિક સંસી છે; સિદ્ધ સંસિ બસંજ્ઞી (સંજ્ઞાતીત) છે અને બાકીના નૈરયિક, અસુરકુમારથી સ્વનિતકુમાર, મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યનિ અને વાણુવ્યંતર છવો સંજ્ઞી, કે અસંસી હોઈ શકે છે. ઉપર્યુકત ગીકરણનું વ્યાવક લક્ષણે ત્યાં આપવામાં આવ્યું નથી, આમ છતાં એટલું અવશ્ય કહી શકાય કે પ્રાચીનકાળથી જ સંસી–અસંસીના વ્યાવર્તક લક્ષણ તરીકે સંજ્ઞાને અર્થે નામ, જ્ઞાન અને મહારાદિસંજ્ઞાથી ભિન્ન છે, કારણ કે નામ આદિ ત્રણેય વિગત તમામ સંસારી જીવોમાં સમાન છે. પછીના કાળમાં પણ આ જ વિગતનું સમર્થન મળે છે. અલબત્ત, સંજ્ઞી અસંશીના વ્યાવર્તક લક્ષણ તરીકેની સંજ્ઞાના વિવિધ અર્થો જોવા મળે છે. આવશ્યક નિર્યુકિતમાં સંસિ-અસંજ્ઞિકૃતના નામોલ્લેખ સિવાય કશી વિશેષ સ્પષ્ટતા મળતી નથી. પરંતુ પછીના કાળમાં જે વિચારણા થઈ તે મંદિર અને તવામાં ઉલ્લેખાઈ છે. તત્ત્વાર્થમાં એક પ્રકારનું વગીકરણ મળે છે,
જ્યારે નંદિમાં ત્રણ પ્રકારનું મળે છે ? હેતુવાદી, કાલિકવાદી અને દૃષ્ટિવાદી. નંદિના ટીકાકારે એ હેતુવાદ આદિની કરેલી સ્પષ્ટતા અને ઉદાહરણે જતાં હેતુવાદની દષ્ટિએ જે છ સંસી છે, તે જીવ કાલિક્વાદની દષ્ટિએ અસંજ્ઞી છે.
: (૧) હેતુવાદ : નદિમાં જણાવ્યા અનુસાર જેનામાં અભિસંધારણ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org