________________
જૈનસ મત જ્ઞાનચર્ચા
(૩) દૃષ્ટિવાદ: નંદિ અનુસાર જે જીવને દૃષ્ટિવાદ પ્રમાણેના સનાિશ્રુતના ક્ષયે।પામ થયા હોય તે છત્ર સજ્ઞી છે, જ્યારે જેને અસંજ્ઞિશ્રુતને ક્ષાપશમ થયા હોય તે અસદી છે.1૦૬ જિનભદ્ર આદિ આયાર્યએ કરેલી સ્પષ્ટતા અનુસાર દૃષ્ટિવાદ એટલે દશનવાદ. મલયગિરિ દર્શનને અર્થ સમ્યક્ત્વ કરે છે. પ્રસ્તુત વાદ પ્રમાણે સમ્યકૂદષ્ટિ જીવ સત્તી છે, જયારે મિથ્યાદષ્ટિ જીવ અસતી છે. સમ્યક્દષ્ટિ જીવ રાગ આદિના નિગ્રહ કરવામાં તત્પર હોવાથી વીતરાગ સમાન છે, જ્યારે મિથ્યાદષ્ટિ જીવ રાગ આદિને નિગ્રહ કરી શકતે ન હાવાથી તેને હિતમાં પ્રવૃત્તિના અને અહિતમાં નિવૃત્તિને ખ્યાલ હેાતે નથી.167
१७२
જિનભદ્ર કેટલીક સ્પષ્ટતા કરે છે કે, સમ્યકુદૃષ્ટિ જીવામાં પણ ક્ષયાપશમિક જ્ઞાનમાં રહેત્રા જીવે જ સન્ની છે. ક્ષાયિક જ્ઞાનમાં રહેલા જીવે ( કેવલી ) નહિ, કારણ કે દષ્ટિવાદ સત્તાના સબંધ સભ્યત્વ ઉપરાંત ભૂતભવિષ્યકાલીન સ્મરચિંતન સાથે છે. આ સંદર્ભ"માં કેવી જીવે સ ́ની નથી અર્થાત્ સંજ્ઞાતીત છે, કારણ કે તે સમસ્ત વસ્તુએના દાતા હૈાવાથી સ્મરણચિ ંતનને મેળંગી ગયા હોય છે.
કયારેક મિથ્યાદષ્ટિ જીવને પણ હિત-અહિતના વિભાગવાળી સના હોય છે, છતાં તે અસદી એટલા માટે છે કે તેની સંજ્ઞા શાભના નથી, કારણ કે તેણે મિથ્યાદર્શનને પરિગ્રહ કર્યો છે, તેનામાં સત્ત્ને વિવેક હાતા નથી, તેનું જ્ઞાન સ સારનુ કારણ બને છે અને તેને જ્ઞાનનું ફળ મળતું નથી, જેમ વ્યવહારમાં કુત્સિત વયનને અવચન કહેવામાં આવે છે તેમ તેની સંજ્ઞાને અસંજ્ઞા કહેવામાં આવી છે.108
109
હેતુવાદસ”ની અને કાલિકસ'ની જીવેાની વિચારણા વચ્ચે તફાવત એ છે કે હેતુવાદસંજ્ઞી જીવાની વિચારણા પ્રાયઃ વર્તમાનકાળ પૂરતી જ મર્યાક્તિ હોય છે.’ અલબત્ત, કેટલાક જીવે ભૂત-ભવિષ્યકાલીન વિચારણા કરી શકે છે, પર તુ તે વિચારણા વર્તમાનકાળથી તદ્દન નજદીકની હાય છે, જ્યારે કાલિકસ જ્ઞી વાની વિચારણા સુદીત્ર' ભૂત-ભવિષ્યકાલીન હોય છે.110 આથી નદિના ટીકાકારોએ કાલિક શબ્દની પૂર્વે દીધ' વિશેષણ સહેતુક મૂકયુ છે. આમ સંજ્ઞીઅસ જ્ઞીના ત્રિવિધ નિરૂપણમાં સમૂમિ પંચેન્દ્રિયાદિ હેતુવાદસની વા કાલિકવાદ પ્રમાણે અસની છે અને કાલિકસની જીવામાં પણ જો સમ્યક્ત્વને અભાવ હોય તે દૃષ્ટિવાદ અનુસાર તે અસતી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org