________________
૧૬૮
જેનસ મત જ્ઞાનચર્ચા મનેન મથ: પ્રીપેન ધ્રુવ ઘટક દૃતિ અર્થાત્ જેનાથી ઘટ આદિ બાહ્ય અર્થની અભિવ્યક્તિ થાય છે તે વ્યંજન છે. જો કે સ્વર સ્વતંત્ર રીતે અર્થની અભિવ્યક્તિ કરી શકે છે, પરંતુ તેનું પ્રમાણ અ૫ છે. મોટે ભાગે વ્યંજનોની હાજરી જરૂરી છે, કારણ કે જે વાકયમાંથી વ્યંજનને કાઢી લેવામાં આવે તો પડી રહેલા સ્વરે અર્થની અભિવ્યક્તિ કરાવી શકતા નથી. આમ બાહ્ય અર્થની અભિવ્યક્તિમાં વ્યંજને અગત્યનો ભાગ ભજવે છે. 1 મલયગિરિ વરવ્યંજનની ચર્ચામાં ઉતર્યા નથી.
વણના બે ભેદ છે ; સંસાક્ષર અને વ્યંજનાક્ષર = 2 નંદિમાં જણાવ્યા અનુસાર વર્ણને આકાર સંજ્ઞાક્ષર છે, અર્થાત બ્રાહ્મી આદિ લિપિ સંજ્ઞાક્ષર છે અને વર્ણનું ઉચ્ચારણ વ્યંજનાક્ષર છે. 83 જેમકે ઠ એ વર્ણની દષ્ટિએ વ્યંજન છે. તેને વર્તુળાકાર ઘડા જેવો આકાર એ સંજ્ઞાક્ષર છે અને તેનું ઉચ્ચારણ એ વ્યંજનાક્ષર છે કે ચિત્રથી ઘટ આદિનું જ્ઞાન થાય છે. તેથી ચિત્રને પણ સંજ્ઞાક્ષર માનવું પડે, કારણ કે પ્રાચીન કાળમાં થતો ચિત્રલિપિને ઉપયોગ પણ ઉક્ત વિગતનું સમર્થન કરે છે.
વાણીના બે ભેદ છે : દ્રવ્ય અને ભાવ. દ્રવ્યવાણીના બે ભેદ છે : દ્રવ્ય અને પર્યાય. ભાવવાણીના બે ભેદ છે : વ્યક્તિરૂપા અને શક્તિરૂપા. વિદ્યાનંદ કહે છે કે, વૈયાકરણ સંમત વૈખરી આદિ ચતુર્વિધ વાણીને અંતર્ભાવ ઉક્ત વાણીભેદમાં થાય છે. જેમકે પર્યાયવાણી એ વૈખરી તેમજ મધ્યમાં છે અને
વ્યક્તિરૂપ તેમજ શક્તિરૂપા ભાવવાણી અનુક્રમે પશ્ય તી અને સૂક્ષ્મા(પરા) છે. સુમા સિવાય વચન પ્રવૃત્તિ શકય નથી.*(ક) વ્યંજનાક્ષર એ પર્યાયવાણી છે.
(૨) અક્ષરકૃત – આવશ્યક નિર્યુક્તિગત શ્રુવિચારણામાં માત્ર અનક્ષરદ્યુતનાં ઉદાહરણે જોવા મળે છે : જેમકે સુજ્વલિત (ઉવાસ), નિવસિત (નિસાસો), નિત (ઘૂંકવું), છાસર (ખાંસી), શ્રત (છીંક), નિ:પિત (તાલી, અનુરવાર (સાનુસ્વાર ઉચ્ચારણ) અને સૈટિસ (નાક છીડકવું) વગેરે. આના આધારે એમ કહી શકાય કે નિયુક્તિના કાળમાં અન્ય મુદોની અપેક્ષાએ અનક્ષરકૃતની વિશેષ વિચારણું થઈ હતી. નંદિમાં અનક્ષરકૃતની વિચારણામાં નિયુ ક્તગત ગાથા સીધી ઉલ્લેખાઈ છે. એને અર્થ એમ થયું કે નંદિના કાળમાં ઉકત વિચારણુમાં કઈ વધારો થયો નથી. તે (નંદિ) પછીના કાળમાં જિનભદ્ર આદિ આચાર્યોએ કરેલી કેટલીક સ્પષ્ટતા નીચે પ્રમાણે છે :
નિઃ વરિત વગેરે શ્રુતજ્ઞાનીને વ્યાપાર હેવાથી, 6 માત્ર નિ હેવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org