________________
જૈનસંમત જ્ઞાનચર્ચા
મનઃસનિક અને ઈન્દ્રિયઅર્થસન્નિક, 5 9 8 અર્થાત અમુક વિષયનું પ્રત્યક્ષ કરવાની ઈચ્છાના કારણે પ્રયત્નશીલ આત્મા મનને યોગ્ય ઈન્દ્રિય સાથે જોડાણ કરવા પ્રેરે છે. તે પછી ઈન્દ્રિયનું વિષય સાથે જોડાણ થાય છે, પરિણામે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. 95 8 (ક) જ્યારે જૈનદર્શન લૌકિકપ્રત્યક્ષ (મતિજ્ઞાન)ની પ્રાપ્તિમાં મતિજ્ઞાનાવરણને ક્ષયોપશમ,599 મનની સહાય અને વિશ્વનું એગ્ર દેશમાં અવસ્થાન એ ત્રણ તને આવશ્યક લે છે. 599 (ક)
ન્યાય-વૈશેષિક મત અનુસાર પ્રત્યક્ષની પ્રક્રિયાનાં ચાર સોપાને છે :
(૧) આલોચન ( અવિભકત આલોચન) ૩૦, (૨) સામાન્ય વિજ્ઞાન (સ્વરૂપાચન), (૩) સામાન્ય વિશેષતા પેલા દ્રવ્ય, ગુણ કે કર્મનું જ્ઞાન અને (૪દ્રવ્ય-ગુણ-કર્મસાપેક્ષ દ્રવ્યનું જ્ઞાન. ૦૦૩
ઉપયુકત વૈ ષિક સંમત અવિભકત આલેચનને સાંખ્યમત આલોચન સાથે સરખાવી શકાય અને તે બંનેને જેનસંમત (પૂજ્યપાદ-અકલંક આદિ)દ શન સાથે અને બૌદ્ધ સંમત નિર્વિકલ્પ પ્રત્યક્ષા સાથે સરખાવી શકાય ન્યાયશેષિક સંમત ચતુર્થ સપાનને સાખ્યસં ત સંકલ્પવૃત્તિ સાથે સરખાવી શકાય અને તે બંનેને જેનસંમત અવાય અને બૌદ્ધસંમત સવિકલ્પ પ્રત્યક્ષા સાથે સરખાવી શકાય.
જૈનમત અનુસાર અવગ્રહાદિ ચારેય પ્રમાણ છે, જયારે જેનતાર્કિક પરંપરા અનુસાર દર્શન પ્રમાણ છે. ૧૦. પ્રશસ્તપાદ અવિભકત આલોચનને પ્રત્યક્ષાપ્રમાણ તરીકે સ્વીકારતા નથી, ૪૦૩ જ્યારે વાચસ્પતિ તેને પ્રમાણે માને છે. 0 4 બૌદ્ધદર્શન નિર્વિકલ્પને જ પ્રમાણુ ગણે છે, સવિકલ્પને નહિ, ઉ0 5 કારણ કે સવિકપમાં વસ્તુ ઉપર નામ, જાતિ આદિ આરોપ થાય છે, પરિણામે તે વસ્તુને શુદ્ધ સ્વરૂપે નહિ, પરંતુ વિકૃત સ્વરૂપે ગ્રહણ કરે છે, જ્યારે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને શુદ્ધ સ્વરૂપે જાણે છે. સવિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને વ્યાવૃત્તિ દ્વારા ખંડખંડરૂપે જાણે છે, જયારે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને અખંડરૂપે જાણે છે. સવિકટપક પ્રત્યક્ષ વસ્તુને નિષેધાત્મક રીતે જાણે છે, જયારે નિવિ કટપક પ્રત્યક્ષા વસ્તુને વિધ્યાત્મક રીતે જાણે છે ૦૧.
જૈનસંખ્ત અવગ્રહાદિને જેને રદર્શન સાથે, પંડિત સુખલાલજી, નીચે પ્રમાણે સરખાવે છે તo 7.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org