________________
૯૦
જૈનસ મત જ્ઞાનચર્ચા
પ્રાપ્તિમાં આચાર્યના ઉપદેશનું તત્ત્વ સ્વીકારતા નથી. આમ પ્રસ્તુત બુદ્ધિના સંબંધ પરાપદેશ વિના કરાતા રાજિંદા કાર્ય સાથે છે. વ્યવહારમાં આ પ્રકારની મુદ્ધિ અનેક સ્થળે જોવા મળે છે, જેમકે, પ્રવીણ ચિત્રકાર માપ લીધા સિવાય ચિત્ર દોરી શકે છે અને જેટલી આવશ્યકતા છે તેટલા જ રગ લે છે; કુભાર ધો થાય તેટલી જ માટી લે છે;251 દુકાનદાર કોઈ પણ વસ્તુને હાથમાં લેતાં જ તેનું વજન કહી શકે છે. આમ એક કાયમાં સતત અભ્યાસના કારણે પ્ર પ્ત થતુ પ્રાવીણ્ય કર્મોંની બુદ્ધિ છે.
(૪) વાળિામિકો : આ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ અનુમાન, હેતુ અને દૃષ્ટાન્તની મદદથી સાધ્ય અર્થ તે જાણે છે અને ઉમરની પરિપકવતાને લીધે પુષ્ટ બને છે તે વારામિક્ષી છે.252 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, પરિણામ એ પ્રયાજન જેનુ તે પારિણામિકી છે. તે પરિણામને એ રીતે સમન્ત્રવે છે : (૧) મનથી પૂર્વ-અપર અર્થાંનું એકાગ્રતાપૂર્ણાંક ચિંતન કરતાં (૨) કે ઉંમર વધતાં, પ્રાપ્ત થતી બુદ્ધિની પરિપકવતા પરિણામ છે, જ્યારે મલય ગિરિ સુદીધ" કાળથી પૂ*-અપર આલોચનજન્ય આત્માના વિશેષ ધર્માંતે પરિણામ કહીને પ્રથમ અનુ સમર્થાંન કરે છે.253
પ્રસ્તુત બુદ્ધિના લક્ષણમાં થયેલા અનુમાન આદિ પૃથક્ ઉલ્લેખના આધારે એમ કહી શકાય કે, નિયુ*ક્તિના કાળમાં અનુમાન, હેતુ અને દૃષ્ટાન્ત એક બીજાથી પૃથક્ હતાં. નંદિના કાળમાં તેઓને સંબધ (અશ્રુતનિશ્રિત) મતિજ્ઞાન સાથે છે, જ્યારે પછીના કાળમાં તાર્કિક પર ંપરાના આચાર્યાએ તેઓને સબંધ શ્રુતજ્ઞાન (પરાક્ષજ્ઞાન) સાથે સ્થાપ્યા અને હેતુ તેમજ દૃષ્ટાન્તના અંતર્ભાવ અનુમાનમાં255 કર્યાં. બૌદ્ધ અને ન્યાયદર્શન પણ હેતુ-દૃષ્ટાન્તને અ ંતર્ભાવ અનુમાનમાં માને છે.25 અલબત્ત, બૌદ્ધ અને જૈનદર્શોન દૃષ્ટાન્તને અનુમાનનુ અનિવાય` અંગ માનતાં257 નથી, જ્યારે ન્યાયદર્શીનને મતે પરાર્થાનુમાનના પાંચ અવયવામાં ઉદાહરણ એક અવયવ258 છે.
જિનભદ્રની નજર સમક્ષ આ પરિસ્થિતિ હશે. આથી તેને અનુમાન અને હેતુની ભેદરેખા સ્પષ્ટ કરવાની ફરજ પડી છે : તેઓ કહે છે5 કે, ત્રિરૂ પલિ ંગથી થતુ અંનું દશ ન અનુમાન છે. કેટલાક આચાર્યાં અનુમાન અને હેતુને અભિન્ન માને છે, પરતુ બન્ને ભિન્ન છે, કારણુકે (૧) અનુમાન લૈંગિક છે, જ્યારે હેતુ પરપ્રત્યાયક હાવાથી નાપક છે. (૨) અનુમાન સ્વ-પરપ્રત્યાયક છે, જ્યારે હેતુ કારક છે, જેમ કે અકુરના કારક હેતુ ખીજ છે. હરિભદ્ર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org