________________
૧૨૦
જૈનસત સચર્ચા
527
-
અપ્રાપ્યકારિત્વ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે ( વિદ્યાન ૬, પ્રભાચન્દ્ર. ) અને જો શક્તિરૂપ અદૃશ્ય ચક્ષુને ચક્ષુ કહેવામાં આવે તો તેનું અપ્રાપ્યકારિત્વ આગમ અને અનુમાન પ્રમાણથી સિદ્ધ છે ( વિદ્યાનંદ. 527 527) (3)
(ગ) તૈજસદ્ધ અને મિતત્વ :- ચક્ષુ તેજસ નથી, કારણ કે તેનામાં ઉષ્ણત્વ અને ભાસુરત્વ નથી (અકલક). 528 ચન્દ્ર અને ચન્દ્રકાંતમણુિને કિરણા હોવા છતાં, તેએમાં ઉષ્ણત્વ ન હોવાથી તેને તેજસ માન્યા નથી. જો ચક્ષુ તેજસ હોત તો તેને સૂર્યપ્રકાશ આદિ સહકારીની જરૂર ઊભી ન થાત (અકલ ક). 529 જો બિલાડાના નેત્રને રશ્મિવાળું હાવાના કારણે તેજસ માનવામાં આવશે તો ત્વયુક્ત ગાનેત્રને અને શુકલત્વમુક્ત મનુષ્યનેત્રને પાર્થિવ કે જલીય માનવું પડે (પ્રભાચન્દ્ર).530
ચક્ષુ રશ્મિવાળુ નથી, કારણ કે મહાજવાલામાં ચક્ષુનું પ્રતિસ્ખલન થતું જોવા મળે છે. ( હરિભદ્ર, મલયગિરિ). 31 જો તે રશ્મિવાળુ હોય તેા તેનાં નાનાં કિરાથી પત્ર તનું જ્ઞાન થઈ શકે નહિ, 532 જો તેના રશ્મિએમાં કાચને ભેટવાની શક્તિ હોય તો તેમાં રૂ અદિ નરમ પદ નેિ પશુ ભેદવાની શક્તિ હોવી જ જોઈ એ. વળી, તેઓ કાચને ભેદતા હોય તો કાચ ફૂટવા જોઈએ. ( વિદ્યાન૬ 5 ૩૩
(
-
')
(ઘ) ગતિશીલતા :- ચક્ષુ સ્વવિષયના સ્થળે જતું નથી, કે સ્વવિષય ચક્ષુના સ્થળે આવતા નથી (જિનદ્રાદિ).55 તે ડાલી અને ચન્દ્રને યુગપત્ જોઈ શકતુ હોવાથી ગતિશીલ નથી અકલંક). 535 જો ડાલી અને ચન્દ્રનું જ્ઞાન ક્રમથી માનવામાં આવે તો એ મતના સ્વીકાર કરવા પડે, કારણ કે ન્યાયસૂત્રમાં, ૬૩૦ જ્ઞાનની યુગપત્ અનુત્પત્તિ એવુ મનનું લક્ષણ સ્વીકાયુ` છે. ( વિદ્યાનંદ) 537
Jain Education International
(૪) નિયતકિતત્વ :- અપ્રાપ્યકારી મન પણ જગતના કેટલાક વિષયાને જ ગ્રહણ કરી શકે છે ( જિનભદ્ર, 5 38 મલયગિરિ ). મનની જેમ ચક્ષુ પણ નિયત વિષયવાળુ છે. લેહચુંબક પણ યોગ્ય દિશામાં રહેલા લેખ ડને જ આપી શકે છે, 519 (મલ.) અતિદૂરના કે વ્યવધાનવાળા લાખડને નહિ (અકલંક.) ૪૦ જ્યાં ચક્ષુનું સામર્થ્ય હોય ત્યાં જ તે જોઈ શકે છે. તદાવરણના ક્ષયે પશમ અને ઉપયોગી સામગ્રીની જ્યાં હાજરી હોય ત્યાં તેનું સામર્થ્ય" હાય છે. ( જીનભદ્ર 541 ). તે કાચ, વાદળ અને સ્ફટિકના વ્યવધાનમાં જોઈ શકે છે. ( હરિભદ્ર, મલયગિરિ આદિ) 543,
For Private & Personal Use Only
www.jainelibrary.org