________________
જૈન સંમત જ્ઞાનચર્ચા
(૧૧) અપ્રુવ- (૧૨) ધ્રુવ- પ્રસ્તુત પ્રકારાનાં ત્રણ અટને પ્રાપ્ત થાય. (ક) પૂજ્યપાદ, અકલંક, મલધારી હેમચન્દ્રસૂરિ,૬૦૩ યશોવિજયજી આદિ આચાર્યાંના મત અનુસાર ક્યારેક બહુ, કયારેક અબહુ, કયારેક બહુવિધ, ક્યારેક એકવિધ એમ એન્ડ્રુ વતુ થતુ જ્ઞાન અપ્રુવ છે, જ્યારે પ્રથમ સમયે જેવું જ્ઞાન થયુ હાય તેવું જ્ઞાન દ્વિતીયાદિ સમયેામાં એક સરખું થતું રહે, એન્ડ્રુ વતું નહિ, તે ધ્રુવ છે. અનવસ્થિત અવસ્થિત અવધિનો પણ આવા જ સ્વભાવ છે.
૧૧૬
(૨) જિનભદ્ર અને મલગિરિના મતે હમેશ નહિ, પણ કયારેક થતું બહુ આદિજ્ઞાન અધ્રુવ છે, જ્યારે હમેશાં થતુ બહુ આદિ જ્ઞાન ધ્રુવ છે. હરિભદ્ર અસ્થિર મેધ અને સ્થિરોધને અનુક્રમે અધ્રુવ અને ધ્રુવ કહે છે.૦૪ અલબત્ત, પ્રસ્તુત અંધટન પૂજ્યપાદ અને જિનભદ્રસમત ખન્ને અર્થઘટન સાથે સુસંગત છે.
(૩) ધવલાટીકાકારના મતે ઉત્પત્તિ અને વિનાશ વિશિષ્ટ વીજળી આદિનુ અને ઉત્પત્તિ, સ્થય અને વિનાશ વિશિષ્ટ વસ્તુનું જ્ઞાન ધ્રુવ છે. જ્યારે નિત્યત્વ વિશિષ્ટ સ્તંભ આદિનું જ્ઞાન ધ્રુવ છે. વિદ્યાન ંદ સ્પષ્ટતા કરે છે કે, પ્રત્યેક વસ્તુ કવચિત ધ્રુવ (નિત્ય) છે અને સ્થંચિત અધવ (અનિત્ય) છે.504
આમ પુજ્યપાદસંમત અટન અનુસાર જ્ઞાનનું ઓછાવત્તાપણું, જિનદ્ર સંમત અટન અનુસાર જ્ઞાનનું કાળની દૃષ્ટિએ અસાતત્ય-સાતત્ય અને ધવલાસંમત અર્થ ઘટન અનુસાર વસ્તુનું અનિત્યવ-નિત્યત્વ અભ્રુવ અને ધ્રુવનું વ્યાવક લક્ષણ બની રહે છે. ધ્રુવ અને ધારાના ભેદ સ્પષ્ટ કરતાં પૂજ્યપાદ કહે છે કે, ધારણા ગૃહીત અના અવિસ્મરણુનું કારણ છે તેથી ધ્રુવથી સ્પષ્ટત: ભિન્ન છે.
સવપ્ર અને बहु આદિ ભેદ્દા : જિનભદ્ર કહે છે કે, બહુ આદિ ભે વ્યાવહારિક અર્થાવગ્રહ (વિશેષસામાન્ય) માં ઘટે છે, કારણ કે નૈઋયિક અવગ્રહને કાળ એક સમય હોવાથી ત્યાં ઉક્ત ભેદો શકય નથી, મલગિરિ અને યશે।વિજય એનું સમથ ન કરે છે.5 05 અલબત્ત, મલધારી હેમચન્દ્રસૂરિ કારણમાં કાના ઉપચાર માનીને નૈયિક અવગ્રહમાં પણ બહુ આદિ ભેદો સ્વીકારે છે, 506
· વ્યંજનાવગ્રહ અવ્યક્ત હોવાથી તેના બહુ આદિ ભેદે શકય નથી,' એવી શંકાનું સમાધાન કરતાં અકલક કહે છે કે, ત્યાં બહુ આદિ ભેદો અવ્યક્તરૂપે હે છે, તેથી તે ભેદ્ય અર્થાવગ્રહમાં પણ ટે છે. અતિ સૃતમાં પણ સૂક્ષ્મ પુદ્ગલેતુ ઇન્દ્રિયદેશમાં આવવું તે વ્યંજનાવગ્રહ છે. ૩ ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org