________________
૯૮
જૈનસ મત જ્ઞાનચર્ચા
સૂત્રગત શત્રહણના અ` સવિશેષ વિમુખ શબ્દમાત્રનું ગ્રહણુ એવા છે (૨) આ શબ્દ છે એવે નિણૅય અવાય છે. અવગ્રહ નહિ (૩) પૂર્વ પક્ષીએ સ્વીકારેલા વિશેષજ્ઞાનને સ્નેક માનને અવગ્રહની સંગતિ મેસાડવામાં આવશે તે અવાયના સથા અભાવ પ્રાપ્ત થશે. કારણ કે સ્નેકત્વ સાપેક્ષ છે. જેમકે, આ શ`ખના શબ્દ છે એવે અવાય પણ મધુર આદિ વિશેષધર્મની અપેક્ષાએ સ્નેકરૂપ હોવાથી તેને અગ્રહ માનવે પડશે. (૪) શટ્ ડની પૂર્વ સામાન્યગ્રહણ થઈ જાય છે એવું કહી શકાશે નહિ. કારણ કે અર્થાવગ્રહની પૂર્વે અૉપલશ્વિરહિત વ્યંજનાવગ્રહ હોય છે. તેથી ત્યાં સામાન્યગ્રહણ શકય નથી. (૫) ઉક્ત સૂત્રખંડના ‘” ૩૫ સ્ત્રાળફ વેસ ' એ ઉત્તરા સામાન્યગ્રહણનું સમર્થન કરે છે. (૬) અન્ય તદું મુળે ત્રા એ મૂત્રખડગત અવ્યક્તને અથ અનિર્દેશ્ય સામાન્ય13 છે. આમ યુક્તિ અને આગમ બન્ને દૃષ્ટિએ જોતાં અવગ્રહમાં વિશેષજ્ઞાન હોઈ શકે નહિ.
(ખ) કેટલાક આચાનું માનવુ હતું કે, અનિર્દેશ્ય સામાન્યજ્ઞાન તાજા જન્મેલા બાળકને જ થાય છે, જ્યારે પરિચિત વિષયનું પ્રથમ સમયમાં જ વિશેષ જ્ઞાન થાય છે. પ્રસ્તુત મતનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે પરિચિત વિષયનુ સીધું વિશેષ જ્ઞાન માનવામાં કેટલીક વિક ગતિએ ઉપસ્થિત થાય છે : (૧) વિશેષ ગ્રહણુનુ કામાન અનેક સમય હોવાથી અવગ્રહને કાળ એક સમય છે એવી સાકૃત માન્યતામાં વ્યાધાત આવે. (૨) જો વિશેષ જ્ઞાનને અવગ્રહ કહેવામાં આવે તા સમગ્ર મતિ અગ્રહુ કહેવાવા લાગે અને જે તેને અવાય કહેવામાં આવે તે સમગ્ર મતિ અવાય કહેવાવા લાગે, પરિણામે અવગ્રહ આદિના અભાવ પ્રાપ્ત થાય. (૩ સીધુ અવાયજ્ઞાન માનવાથી કયારેક વ્યુત્ક્રમ પણ પ્રાપ્ત થાય 514 જિનદાસગણિ આદિ આચાર્યા જિનભદ્રનું સમ”ન કરતાં સક્ષેપમાં કહે છે કે, વસ્તુતસ્તુ ક્રમમાં જ પ્રથમ અનિર્દેશ્ય સામાન્ય જ્ઞાન થાય છે અને તે પછી ક્રમશ: વિશેષજ્ઞાન થાય છે, પરંતુ ઉત્પન્નશતપત્રછેદ ન્યાયે શીઘ્રતાના કારણે ક્રમને ખ્યાલ આવતા નથી જિનદાસગણિ અને હરિભદ્ર સૂતેલા માણસને વ્યજનાવગ્રહ આદિ ક્રમશઃ જ્ઞાન થાય છે, જ્યારે જાગતા માણસને સીધું જ અવાય જ્ઞાન થાય છે, એવા પૂર્વી પક્ષનુ સમાધાન ઉત્પલશતપત્રછેદ ન્યાય રજૂ કરીને આપે15 છે, જ્યારે મલયગિરિ પૂર્વ પક્ષ ઉપસ્થિત કર્યા સિવાય જાગતા માણસને પણ ક્રમશઃ જ અનુભૂતિ થાય છે એવુ સિદ્ધ કરે છે.81 6
(ગ) કેટલાક આચાર્યાંના મત અનુસાર આલેચનમાં સામાન્યગ્રહણ થાય છે અને તે પછી પ્રાપ્ત થતા અર્થાવગ્રહમાં વિશેષગ્રહણ થાય817 છે. સાંખ્ય 318,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org