________________
જેનસં મત જ્ઞાનચર્ચા
અવાયને ગુણધર્મ છે, પરંતુ તત્ત્વાર્થમાં તેને અંતર્ભાવ ધારણમાં કર્યો છે. આથી એમ માનવું પડે કે, એ કાલમાં નિશ્ચય એ ધારણાને પણ ગુણધર્મ મનાતે હશે. (૩) આગમ, નિયુક્તિ અને પછીના કાલમાં પ્રાપ્ત થતા મતિભેદો :
(ક) અવહેં, હૃહા, સમવાય અને વારા - આગમના પ્રાચીન સ્તરમાં એક તરફ મવપ્રદ અને હા અર્થગ્રહણના હેતુ તરીકે ઉલ્લેખાયાં હોવાથી18 ? તેઓને સંબંધ અતીન્દ્રિયજ્ઞાન સાથે પણ છે. વળી, ત્યાં મવપ્રહ, હૃહા, મવાય અને ધારણાને એક સાથે પણ ઉલ્લેખ મળે છે.19 0 ઉપર્યુક્ત અર્થગ્રહણને મવાય સાથે સરખાવી શકાય. આ બધી વિગતોના આઘારે એમ માનવું પડે કે નંદિ પૂર્વના આગમ કાળમાં અવગ્રહાદિનું સ્વરૂપ સ્થિર થયું ન હતું. પછીના કાળમાં અવગ્રહાદિ ચારને મતિના ભેદો તરીકે ઉલ્લેખ સર્વ પ્રથમ આવશ્યક નિયુક્તિમાં જોવા મળે છે.191 નિયુક્તિ સુધીના કાળમાં મોટું શબ્દ પણ ગવાયની જગાએ વપરાતો હ.192 નંદિના કાળમાં અવાય શબ્દ સ્થિર થયે.192 (8)
(ખ) ઇત—અમૃતનિશ્રિત અને મૌરવરિશ્રી આદિ ભેદ : ભગવતીમાં ઓત્મત્તિકી, નયિકી, કમજા અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિને ઉલ્લેખ મળે છે.19૩ તે ચારેયને અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ કહ્યાં છે.19એ કાળમાં અવગ્રહાદિ ચાર અને અત્પત્તિકી આદિ ચાર જીવાત્મામાં મનાતાં હતાં.19 5 એ રીતે તેઓની જ્ઞાનરૂપતા સ્વીકૃત હતી, પરંતુ મતિના ભેદ તરીકે ત્યાં ઉલ્લેખ મળતો નથી. સ્થાનાંગમાં અવગ્રહાદિ ચારને સંબંધ મતિ સાથે સ્થાપિત થયેલે મળે છે, પરંતુ ઔત્પત્તિકી આદિ ચારને સંબંધ મતિ સાથે સ્થાપિત થયેલ જણાતું નથી. કારણ કે ત્યાં ભૌત્તિી આદિને બુદ્ધિના ભેદ તરીકે ઉલ્લેખ્યાં છે.195 આવશ્યક નિયુક્તિમાં પણ તેઓને (મૌત્તિ આદિને અભિપ્રાયસિદ્ધની સમજૂતીના સંદર્ભમાં નિરૂપ્યાં છે.19 1 જિનભદ્દે અભિપ્રાયને અર્થ બુદ્ધિ કર્યો છે.19 1 (ક) આથી એમ કહી શકાય કે ઔત્પત્તિકી આદિ ચારને મતિજ્ઞાન સાથે સંબંધ નિયુક્તિના કાળ સુધી સ્થપાયો નથી. આ સંબંધ સર્વ પ્રથમ નંદિમાં
સ્થપાયેલ જોવા મળે છે. અલબત્ત ત્યાં તેઓને આ નિયુક્તિની ઉક્ત ગાથાઓ. ઉધૃત કરીને જ નિરૂપ્યાં છે.19 8
સ્થાનાંગમાં શ્રતનિશ્ચિત-અનિશ્રિત ભેદો ઉલ્લેખ મળે છે. બન્નેના મથવગ્રહ અને ચંગાવë એવા ભેદ પણ છે.199 આમ છતાં એ ભેદ નિયુક્તિ પછીના કાળમાં સ્થાનાંગમાં ઉમેરાયા હશે એમ સ્વીકારવું પડે, કારણ કે આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org