________________
રાન-દશન-મિથ્યાજ્ઞાન પ્રાપ્તિ થાય છે. આ જ પ્રક્રિયા મન:પર્યાય, અવધિદર્શન અને ચક્ષુદશનને લાગુ પડે છે.16
પૂજ્યપાદ અને અકલંક ઉપર્યુક્ત વિગતને બીજા શબ્દોમાં રજૂ કરતાં કહે, છે કે, અવધિનાં દેશઘાતી પદ્ધ કોને ઉદય થતાં સધાતી પદ્ધકને ઉદય થયે અભાવ થવો એ ક્ષય છે અને તેમાંથી જેમને ઉદય થયું ન હોય તેઓનું સત્તામાં રહેવું એ ઉપશમ147 છે. આમ આ આચાર્યો ક્ષય અને ઉપશમને સંબંધ સવંધાતી પદ્ધક સાથે જોડે છે, જ્યારે પંચસંગ્રહકાર આદિ આચાર્યો તે સંબંધ દેશઘાતી સ્પર્ધાઓ સાથે જોડે છે.
યશોવિજયજી સ્પષ્ટતા કરે છે કે, અવધિજ્ઞાનાવરણનાં સર્વઘાતી રસસ્પદ્ધકો ક્યારેક વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ સિવાય તે ક્યારેક વિશિષ્ટ ગુણની પ્રાપ્તિના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમે છે, કારણ કે અવધિજ્ઞાન ભવપ્રત્યય અને ગુણ પ્રત્યયવાળું છે. મનઃ પર્યાય જ્ઞાનાવરણનાં સર્વધાતી સ્પર્ધકે વિશિષ્ટ સંયમ અને
અપ્રમાદ આદિની પ્રતિપત્તિના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમે છે અને ચક્ષુદર્શનાવરણ આદિનાં સર્વ ધાતી પદ્ધ કે તે તે ઈન્દ્રિયપતિ આદિ સામગ્રીના કારણે દેશઘાતીના રૂપમાં પરિણમે છે.14 8 આ પૂર્વે કહેવામાં આવ્યું છે કે, “અવધિ, મન:પર્યાય, અવધિદર્શન અને ચક્ષુદશનાવરણનાં સધાતી પદ્ધ કેન ઉદય હોય છે. જ્યારે મતિ, મૃત અને અચક્ષુદર્શનાવરણનાં દેશધાતી સ્પર્ધાકેને ઉદય હોય છે.”149 આ સન્દર્ભમાં મલયગિરિને અનુસરીને યશોવિજયજી સ્પષ્ટતા કરે છે કે આમ છતાં મતિ આદિ ત્રણમાં પણ સવઘાતી પદ્ધ કે દેશદ્યાતીના રૂપમાં પરિણમે છે, એમ માનવું પડે, કારણ કે જે તેમ સ્વીકારવામાં ન આવે તો મત્યાદિ ત્રણનાં દેશધાતી પદ્ધ કોનો ઉદય અનિવૃત્તિ બાદર કાળનાં સંખ્યય ભાગે વીત્યા પછી થતું હોવાથી, તે પહેલાં અત્યાદિ ત્રણને અભાવ પ્રાપ્ત થાય, પરંતુ વાસ્તવમાં અભાવ હેત નથી.15 0 આ વ્યવસ્થા અનુસાર અવધિ આદિ ચાર અને અત્યા િત્રણની પ્રાપ્તિની પ્રક્રિયા અને દયિકભાવ સમાન બનવા પામે છે, એમ માનવું પડે.
(૩) ક્ષાયિક : કેવલજ્ઞાન-દર્શનાવરણનાં સર્વઘાતી રસસ્પર્ધકે દેશઘાતી બનતાં નથી, કારણ કે તે તેમને સ્વભાવ છે. 51
ગા જ્ઞાન પ્રાપ્તિ માટે આવશ્યક બાબતે : પાંચ જ્ઞાને અને ચાર દશનેની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની ગેરહાજરી અને ઉત્તર ગુણોની હાજરી આવશ્યક છે, કારણ કે એમની આવારક પ્રવૃતિઓને ધ્રુવબંધિની અને ધ્રુવસત્કમ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org