________________
૩૪
જૈનસમત જ્ઞાનચર્ચા
જાણી શકતી હાય તેા તેમના નાશ પછી, તેમણે કરેલા અનુભવનું સ્મરણ રહેવુ જોઈ એ નહિ, પર ંતુ વાસ્તવમાં સ્મરણ તેા રહે છે જ, આથી અનુભવ કરનાર ઇન્દ્રિય નથી, પણ આત્મા છે, એમ સ્વીકારવું પડે. મલયગિરિ આ લીલનુ સમથ'ન કરે છે.198 ઉપરાંત વિશેષ સ્પષ્ટતા કરે છે કે, જે પૂર્વ પક્ષી અવે અચાવ કરે કે ઇન્દ્રિયેા નાતા હોય તેવા અનુભવ તા થાય છે જ', તે તેનું સમાધાન એ છે કે, ઇન્દ્રિય અને આત્મા એવાં જોડાયેલાં છે કે, આ ઇન્દ્રિય છે અને આ આત્મા છે એવા વિવેક બાલીશ પ્રાણીઓ કરી શકતાં નથી. જો પૂર્વ પક્ષી એવી દલીલ કરે કે, હાથ વડે જમતી વખતે જેમ જમનાર અને ભાજન ક્રિયા વચ્ચે હાથનું વ્યવધાન નહતું નથી, તેમ ઇન્દ્રિયની મદદથી થતા જ્ઞાનમાં વ્યવધાન નહતું નથી. આથી આત્માને સીધુ જ જ્ઞાન થતું હાવાથી તને પ્રત્યક્ષ માનવું જોઈ એ, તે તેના ઉત્તર એ છે કે, (૧) ભોજનક્રિયામાં જમનારને સંબધ છે, હાથને નહિ; (૨) જેમ રાજપુરુષ દ્વારા રાન્તને થતુ જ્ઞાન વ્યવધાનવાળુ છે, તેમ ઇન્દ્રિય દ્વારા આત્માને થતું જ્ઞાન વ્યવધાનવાળુ છે. અભ્યાસદશામાં પણ ઇન્દ્રિયાની અપેક્ષા હેાય છે જ, ફક્ત કાગળની સૂક્ષ્મતાના કારણે તેને ખ્યાલ આવતા નથી, અવાયની પૂર્વે ઇન્દ્રિયોના ઉપયોગ અવશ્ય હેાય છે, આમ ન્દ્રિયજન્ય જ્ઞાન આત્મા માટે વ્યવધાનવાળુ હાવાથી પાક્ષ જ છે.199
અકલંક કહે છે કે, કારણ દ્વારા જ જ્ઞાન થઈ શકે એવા એકાન્ત નિયમ નથી, કારણ જેમ તપસ્વી સ્વતપેાખલથી બાહ્ય ઉપકરણતી મહ્દ સિવાય રથ આદિ બનાવી શકે છે તેમ આત્મા પ્રકાશક સ્વભાવના હાવાથી તેને કરણાન્તરની અપેક્ષા હોતી નથી. 2 ૦ ૦
આ ઉપરાંત જૈનાચાર્યાએ જૈનેતરદર્શન સંમત પ્રત્યક્ષનાં લક્ષણાનું પણ ખંડન કર્યુ છે ઃ
ન્યાય-વૈશેષિક : ન્યાય-વૈશેષિકમત અનુસાર આત્મા, મન, ઋન્દ્રિય અને અનાસન્નિષથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રત્યક્ષ છે અને તે પ્રમાણ છે.201 વિદ્યાનંદ કહે છે કે, ઉક્ત લક્ષણ યોગ્ય નથી, કારણ કે આત્માને જ્ઞાત તમામ અર્થા સાથે ઇન્દ્રિયના સન્તિક શકય નથી. યાગજ્ઞાન સ` અર્થાને જાણી શકે છે એવા બચાવ શકષ નથી, કારણ કે યાગિનાન સન્નિકષજન્ય નથી. 202 પ્રભાચન્દ્ર કહે છે કે, અતીત-અનાગત અર્થાનું જ્ઞાન પણ સન્નિકષજન્ય નથી.૩૦ ૩
સીમાંસા-વેદાન્તઃ મીમાંસા અને વેદાન્ત મત અનુસાર ન્દ્રિયાના પ્રાથ સાથે ઉચિત સોંસર્ગ થતાં આત્માને થતુ. વેદન પ્રત્યક્ષ છે.20* વિદ્યાનંદ કહે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org