________________
શાન-દશન-મિશ્યાશાન
૪૫ (૩) જેમ અત્યાદિ જ્ઞાનોને યુગપત ઉપયોગ ન હોવા છતાં માત્ર લબ્ધિને કારણે ચતુર્તાની કહેવામાં આવે છે. તેમ લબ્ધિના કારણે કેવલીને સર્વજ્ઞ–સર્વદશી કહેવામાં આવે છે. (૪) જેમ મશ્રિત (અવધિ) યુગપત ઉત્પન્ન થયા છતાં તેઓને ઉપયોગ યુગપત નથી, તેમ કેવલજ્ઞાન-દર્શન યુગપત ઉત્પન્ન થયા છતાં તેઓને ઉપગ યુગપત નથી. (૫) નિળ સમયે ૬ વાગત અ વિ જ્ઞાતિ એવો ભગવતી અને પ્રજ્ઞાપનાગત ઉલ્લેખ થા ભગવતી (૨૫-૬) ગત અન્ય ઉલ્લેખ કમવાદનું સમર્થન કરે છે sea
અમેદપક્ષની માન્યતાનું ખંડન કરતાં જિનભદ્ર કહે છે કે, કેવલજ્ઞાન અને કેવલદર્શન અભિન્ન નથી, પણ ભિન્ન છે, કારણ કે (૧) જેમ અત્યાદિ એકદેશીયા જ્ઞાનની સમાપ્તિવાળા ભગવાનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ ચક્ષુરાદિ દશેનોની સમાપ્તિવાળા ભગવાનમાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે. (૨) અવધિજ્ઞાની અને કેવલજ્ઞાની બન્ને માટે બાળઠ્ઠ વાસ શબ્દ પ્રયોજાયા છે, તેથી જે અવધિ જ્ઞાન અને અવધિદર્શનને પૃથક્ માનવામાં આવે તો કેવલજ્ઞાન અને કેવલદાન પૃથફ કેમ નહિ ? (૩) ટૂંકમાં કેવલી જ્ઞાનથી ભિન્મ કે અભિન્ન પણ (સામાન્યાકારરૂપે) જે જુએ છે, તે કેવલ દર્શન છે અને વિશેષરૂપે) જે જાણે છે તે કેવલજ્ઞાન 1 છે જિનદાસગણિ અને હરિભદ્ર વિશેષણવતીની ગાથાઓ ઉદ્દધૃત કરીને ક્રમપક્ષનું સમર્થન કરે છે, જ્યારે મલયગિરિ વિષણુવતી ઉપરાંત વિશેષાવશ્યક ભાષ્યની પણ ગાથાઓ ઉદ્દધૃત કરીને વિસ્તારથી વિશેષ સ્પષ્ટરૂપે ક્રમપક્ષનું સમર્થન કરે છે.302 ક્રમવાદી આચાર્યો છઘરથને દર્શન પછી જ્ઞાન માને છે, જ્યારે કેવલીને નાન પછી દર્શન માને છે. 30 3
જ્ઞાન-દર્શનના ક્રમ અંગે જૈનેતર માન્યતાઃ-(૧) સાંખ્ય-યાગ અનુસાર ચિત જ્ઞાતા છે અને પુરુષ દ્રષ્ટા છે. પુરુષ ચિત્તવૃત્તિને જુએ છે. ચિત્તનું જ્ઞાનકાર્ય અને પુરુષનું દર્શનકાર્ય યુગપત થાય છે. આમ છતાં તાર્કિક રીતે એમ કહી શકાય કે પ્રથમજ્ઞાન ચિત્તવૃત્તિ) અને પછી દશન એ ક્રમ છે.30 4 આ વિગત ઈન્દ્રિય અને અતીન્દ્રિય બનેને લાગુ પડે છે. 5 (૫) બૌદ્ધદર્શન નિર્વિકલ પક પ્રશ્ન પછી સવિકલ્પક પ્રત્યક્ષને ક્રમ માને છે. ઉક્ત બને પ્રત્યક્ષોને અનુક્રમે જેનસંમત દર્શન અને જ્ઞાન સાથે સરખાવી શકાય. બૌદ્ધસ મત નિર્વિકલ્પ પ્રત્યક્ષના ચાર ભેદમાં 30 3 ઇન્દ્રિયનિર્વિકલ્પ અને મેનેનિર્વિકલ્પન અનુક્રમે જે સંમત ચહ્યું અને અચહ્યુશન સાથે તેમજ ગિનિર્વિકલપને જેનસંમત વવિદર્શન-કેવલદાન સાથે સરખાવી શકાય. આમ બૌદ્ધદર્શન ઇન્દ્રિય-અતીન્દ્રિય બનેમાં પ્રથમ નિર્વિકલ્પ (દશન) પછી, સવિકપક જ્ઞાનને) કમ સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org