________________
૧૯
શાન-દર્શન-મિથ્યાજ્ઞાન કરી શકાય. પ્રાચીન જેનગ્રંથમાં પણ આ જ પરિસ્થિતિ છે. પછીના કાળના જેનલેખકે એ કેવલીને અથ સવજ્ઞ કર્યો. બૌદ્ધાચાર્યોએ બુદ્ધની સર્વજ્ઞતાનું સૂચન કરવા સર્વજ્ઞ શબ્દનો ઉપયોગ કર્યો છે, તેવસ્ટિન નહિ.5 આમ પ્રાચીન જૈન અને બૌદ્ધપરંપરામાં વેવારિનને અર્થ સર્વજ્ઞ ન હતા. જેનપરંપરામાં તે અથ પછીના કાળમાં આવ્યું છે. મોહિવત્રી આદિ શબ્દો પણ ઉક્ત વિગતનું સમર્થન કરે છે.
અપૂર્ણ અતીન્દ્રિયજ્ઞાનમાં સમાવિષ્ટ થયેલાં અવધિ અને મન પર્યાયજ્ઞાનમાં પ્રથમ અવધિજ્ઞાનની વિચારણા અસ્તિત્વમાં આવી હશે અને તે પછી મનઃ પર્યાયની વિચારણા શરૂ થઈ હશે, કારણ કે (૧) પ્રાચીન કાળમાં જિન માટે સમતોgિ વિશેષણ પ્રયોજાયું છે. ધવલા ટીકાકારે તેનાં બે અર્થ ઘટન આપ્યાં છે : (ક) જેનું અવધિ ઉત્કૃષ્ટ અનંત છે? તે, (ખ) અન્ત અને અવધિ જેને નથી તે. ઉક્ત બંને અર્થોમાં પ્રથમ અથ વિશેષ ઉચિત જણ્ય છે. અનન્તાવધિ શબ્દપ્રયોગના આધારે એવું પણ અનુમાન કરી શકાય કે કદાચ મળતોહિ શબદ દેવરા કરતાં પ્રાચીન હોય. (૨) અપૂર્ણ અતીન્દ્રિયજ્ઞાનવિષયક વિચારણુંના પ્રથમ તબક્કામાં અવધિની જ વિચારણે થતી હશે, કારણ કે (ક) અવધિના અંતિમ બિંદુ પછી એટલે કે અપ્રતિપાત, અવસ્થિત,50 પરમાવધિ 1 કે વર્ધમાન 2 પછી તુરત જ કેવલની પ્રાતિ સ્વીકારાઈ છે. (ખ) અવધિમાં મને વગણના નાનને સ્વીકાર છે. 53 (ગ) જેમ કેવલ અને અવધિને પિતાનું દર્શન છે તેમ મન:પર્યાયને પિતાનું દર્શન નથી. (ઘ) અવધે અને મનઃ પર્યાયને રૂપિદ્રવ્ય વિષયક માન્યાં છે. કે
પછીના કાળમાં જેનેતરદશનગત પરિચિત્તજ્ઞાનની વિચારણાની અસરતળે જૈન દર્શનમાં પણ પરિચિત્તજ્ઞાનવિષયક સ્વતંત્ર જ્ઞાન માટે મન:પર્યાયને અવધિથી પૃથફ ગણવામાં આવ્યું હોય તેમ જણાય છે. અવધિ અને મન:પર્યાય જ્ઞાન સ્વતંત્રપણે સ્થિર થયા પછી પણ બન્નેને અભેદ માનતી વિચારસરણિ પછીના કાળમાં પણ ચાલુ રહી હતી, એવું અનુમાન સિદ્ધસેન દિવાકરે સ્વીકારેલા તે બન્નેને અભેદના આધારે કરી શકાય.55
જ્ઞાનવિચારણમાં મતિ-સુત સર્વસિદ્ધ હોવાથી તેમને ત્યાં સ્થાન મળે તે સ્વાભાવિક છે. આમ જેનમતમાં જ્ઞાનના પાંચ પ્રકાર ગણવાની પરંપરા અસ્તિત્વમાં આવી અને જ્ઞાનની ઉચ્ચાવચતા તેમજ પરોક્ષત્વ–પ્રત્યક્ષd આદિને ધ્યાનમાં રાખીને મતિ, વ્યુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એવો કમ સ્વીકારાયો.
ગાનવિચારણાની સાત ભમિકાઓઃ પંચજ્ઞાનેના સ્વીકારથી શરૂ કરીને જ્ઞાનવિચારણને પંડિત સુખલાલજી સાત તબકકામાં વહેંચે છે: (૧) પ્રથમ કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org