Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 21
________________ પાટે હેમવિમલ થયા. એમના સમયમાં સં. ૧૫દરમાં કડવાપંથ નીકળે. કડવાપંથી નીકળે ત્યારે સાધુ-યતિ સમાજ ઢીલે અને વેષધારી જે તે માટે કડવા શાહે સાધુચતિ વર્ગને બહિષ્કાર કર્યો. હેમ વિમલ સ્વામીને જન્મ સં. ૧૫૨ કાતિક સુદિ ૧૫ સ્વર્ગવાસ સં. ૧૫૫૩માં થયે. એમના સમયમાં ફેંકાગચ્છમાંથી વીજામત નીકળે. શ્રી આનંદ વિમલ સ્વામીને જન્મ સં. ૧૫૪૭ અને સ્વર્ગવાસ સં. ૧૫૮૭માં. છેલ્લા બંને આચાર્યોએ કે યતિએ ક્રિયેાર કર્યો. આ અરસામાં મુસલમાનેએ શંત્રુજ્ય મહાતીર્થ ઉપરનું ભગવાન આદીશ્વરનું દેહરૂં અને આદીશ્વર ભગવાનનાં પવિત્ર પ્રતિમાજીને ભંગ કરેલો તેથી સં. ૧૫૮૭માં શેઠ. કર્મશાહે દેવળ ચણાવીને નવાં પ્રતિમાજી ઉંચી જાતના આરસ પત્થરમાંથી ઘડાવીને સ્થાપના કરી; જે આજે પણ મોજુદ છે. શત્રુંજય તીર્થનાં દેહરાં અને પ્રતિમાજીને બે વખત ભંગ કર્યો હતું. શ્રી આનંદવિમલ સ્વામી પછી વિજયદાન સ્વામીની પાટે શ્રી હીરવિજય સ્વામી થયા. એમને સ્વર્ગવાસ કાઠિઆવાડ સૌરાષ્ટ્રમાં સં. ૧૯પરમાં ઉના ગામમાં થયે. પછી વિજયસેન, વિજયદેવ થયા. શ્રી વિજયદેવ સ્વામીને જહાંગીર બાદશાહે “મહાતપાઃ બિરૂદ આપ્યું હતું. એમને સ્વર્ગવાસ સં. ૧૭૧૩માં થયે હતા. પછી વિજયસિહ, વિજયપ્રભ, વિજયરત્ન, વિજયક્ષમા અને વિજયદયા સ્વામી થયા. શ્રી વિજયદયા સ્વામીને સ્વર્ગવાસ કાઠિયાવાડના રાજી ગામમાં સં. ૧૮૦૯ભાં થયા પછી વિજય ધર્મ, વિજયજી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90