Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 44
________________ ૪૩ થયે. આથી સમજી શકાશે કે જૈન શ્વેતાંબર તેરાપંથ’ એ બાવીશ ટોળામાંથી કે ખીજી કેાઈ સંપ્રદાયમાંથી નીકળેલા સ ંપ્રદાય નથી. પણ શ્રી મહાવીર પ્રભુએ પ્રકાશેલા મેાક્ષપથ તેજ જૈન શ્વેતાંબર તેરાપંથ છે. શ્રી ધદાસજી સ્વામીના પૃથ્વીરાજજીને શ્રી એક લિંગદાસજીના સ`પ્રદાય તરીકે એળખાય છે. મનેાહરદાસજીને તે મેાતીરામજીના સંપ્રદાય કહેવાય છે. રામચંદ્રજીના સંપ્રદાય એ વિભાગમાં વહેંચાયલા છે. બીજા વિભાગમાં હાલમાં વયેવૃધ્ધ શ્રી તારાચંદ્રજી સ્વામી આગેવાન છે. સેહનલાલજીની સંપ્રદાયને પંજાબ સંપ્રદાય કહેવાય છે તેમાંથી હાલમાં પબ કેસરીશ્રી કાશીરામજી સ્વામી આદિ થાણા વિચરે છે. પૂજ્ય હરદાસજીનીપાટાનું પાટચાલે છે પૂજ્ય અમરસિંહના પજાબ સંપ્રદાય. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી સીત્તોતેરમી પાટે લવજી રૂષિ થયા. પછી અનુક્રમે સેામજી, હરદાનજી, વિદ્યરાજજી ભવાનીઢાસજી, મુલચંદજી, મહાસિંહજી, કુશલચંદજી, છગનમલજી, રામલાલજી, અમરસિંહજી, રામ, મોતી, સહનલાલજી તે નેવુમી પાટે છે. બાવીસ ટોળા કે બાવીશ સંપ્રદાય કે ખાવીશ સંઘાડા તા શ્રી ધદાસજી સ્વામીની પરંપરા રૂપ છે હાલમાં મારવાડમાં વિચરી રહેલા પૂજ્ય શ્રી જવાહીરલાલજી સ્વામી તથા યુવાચાર્ય શ્રી ગણેશલાલજી સ્વામી આદિ થાણા શ્રી ધર્મદાસજી સ્વામીની પરંપરા નહિ હેાવાથી તેઓ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90