Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 76
________________ શ્રીમાન શેઠ એમા હડાળીઆએ અનાજ આપીને ગુજરાતને બચાવ્યું. ત્યારથી કહેવત શરૂ થઈ છે કે એક વાણિઓ શાહ અને બીજો શાહ પાદશાહ” સં. ૧૫૮૭માં શેઠ કર્માશાહે શત્રુજ્ય મહાતીર્થને ઐતિહાસિક ચે ઉદ્ધાર કરાવ્યું. આદીશ્વર પ્રભુનાં નવાં જીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. જે આજે મજુદ છે. લોકાગચ્છ નીકળ્યા પછી થોડે વરસે પાર્ધચંદ્રસૂરિજીએ પાયચંદગ૭ કાઢયે એ અરસામાં “કડવા પંથ કે “કડવાગચ્છ” નીકળે. સં. ૧૬૦૦થી ૧૭૦૦ સુધીને શ્રી હીરવિજયસ્વામી સૂરિજીને સમય કહેવાય છે. એમને જન્મ પાલણપુરમાં એસવાલ વંશમાં સં. ૧૫૮૩માં થયેલ હતું. શ્રી વિજયદાન સ્વામી પાસે સં. ૧૫૬નાં દિક્ષા લીધી હતી. સં. ૧૬૧૦માં આચાર્ય પદવી મળી. સં. ૧૯૨૧માં તપગચ્છ નાયક બન્યા. આઠ વરસનાને દિક્ષા આપી દેવાથી ખંભાત રાજ્યમાં ફરીઆદ થઈ. એથી ત્રેવીસ દિવસ સુધી શ્રી હીરવિજયસૂરિજી છુપાઈ રહ્યા. જગમાલ રૂષિને ગચ્છ બહાર કરતાં રાજ્યમાં ફરિઆદ થઈ અને આ સૂરિજીને બોરસદ છોડવું પડ્યું. પાછળ ઘેડેસ્વાર આવ્યા પણ ધનવાનેએ એમને પાછા કાઢયા. આ સૂરિ ઉપર મંત્રતંત્રથી વરસાદ અટકાવવાને રાજ્ય આરોપ મૂકાયે હતે. સૂરિજી રાતોરાત ચાલી વડવાલી આવી ત્યાં એક ઘરના ભોંયરામાં ભરાયા. પાછળ ઘોડેસ્વારે દેડાવ્યા હતા પણ વાણુઆએ પત્તો. મળવા દીધું નહિ. આ રીતે ત્રણ મહિના ગુપ્ત રહેવું પાછ આ એક જ વાણી

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90