________________
૪
જીનપ્રાસાદ, પૌષધશાલા વગેરેના વિનાશ થઈ રહ્યો હતો અને તેવા વિકટ સમયમાં કોઇ દેવી દેવતાએ મુસલમાનાને કાંઇપણ ચમત્કાર મતાવ્યો નહિ, તેથી લેાકેાના મનમાં દેહરાં અને પ્રતિમા ઉપર શંકા ઉપજી હતી, તેવામાં લાંકા મહેતા પ્રગટ થયા. તેથી એમનુ કામ આવા સંચાગેામાં અહુ જ સરલ થઈ ગયું. વળી સુખા પીરેાજખાન તરફથી પણ શ્રી લાંકા મહેતાને હુફ્ મળી. એક વાત એવી પણ છે કે કાર્ડિઆવાડ–ઝાલાવાડમાં શ્રી લાંકા મહેતાને મળતા કારભારી પણ મળી આવ્યા હતા. આવાં કારણેાથી લાંકા મહેતાને એમના કામમાં ભારે ઉ-તેજન મળ્યુ હતુ. આવા ઉત્સાહમાં એર ઉમેરો તા શ્રી લખમસી શાહે તન, મન, અને ધનથી મદદ આપીને કર્યાં હતા. એવું પણ કહેવાય છે. મુસલમાની રાજ્યમાં લેાકેાનું સામાન્ય વલણ એવું થઈ ગયું હતું કે હવે દેરાસર અને પ્રતિમાજીની જરૂર નથી.
આવા પ્રકારની હકીકત મળી આવે છે અને તે ઐતિહાસિક છે.