________________
૮૮
આ વસ્તુ ન સમજીય ત્યાં સુધી જીવ અને દેહને ભેદ ન સમજાય, જીવ ભેગ માર્ગમાંથી ત્યાગ માર્ગ તરફ વળે નહિ અને તેનું કલ્યાણ પણ દૂર જાય. જૈન ધર્મ તે આત્માનું આરાધન કરવાને મહા માર્ગ છે. આ વસ્તુ સમજીને જે પિતાના આત્મામાં પિતાના આત્માની શોધ કરે છે તે પરમ કલ્યાણને પામે છે.
જેન તેરાપંથી સંપ્રદાય વિષે જે જિજ્ઞાસુઓને જ્ઞાન જોઈતું હોય તેઓ પિતાનાં નામઠામ લખી જણાવશે તે એ ધર્મને લગતું સાહિત્ય વિના મૂલ્ય મેકલી આપવામાં આવશે. છાપખાનાને લખવું.