________________
પીવું, ખવરાવવું, પીવરાવવું વગેરે ભેગ માર્ગમાં ગણાય છે, ઉપવાસ કરવો એ તે ત્યાગ માર્ગ કે મોક્ષ માર્ગ છે પણ પારણું કરવું પારણું કરાવવું કે પારણું કરતાને અનમેદવું એ ભેગ માર્ગ છે જેટલું વ્રત પચ્ચખાણમાં છે તેટલું તે ધર્મમાં છે, મોક્ષ માર્ગમાં છે પણ જેટલું આગારમાં છે, અવતમાં કે અપચ્ચખાણમાં છે તેટલું અધર્મમાં છે, સંસાર માર્ગમાં છે. ધર્મમાં છે એટલે નિર્જરામાં છે, પૂણ્યમાં છે અધર્મમાં છે એટલે બંધમાં છે, પાપમાં છે. એકટાણું કરવામાં જે નહિ ખાવાના પચ્ચખાણ છે તે તે ધર્મમાં છે, પૂણ્યમાં પણ જે એકટાણું ખાવાની છુટ રાખી છે તે એક વખત ખાવુંપીવું તે તે ભેગ માર્ગમાં છે, અધર્મમાં છે, પાપમાં છે.
- ત્રણ કારણ કે ત્રણ ગની ચાવી ન સમજાય ત્યાં સુધી જૈન શ્વેતાંબર સંપ્રદાયનું રહસ્ય સમજાય નહિ. ત્રણ કરણ અને ત્રણ ભેગની ચાવી નહિ સમજાયાથી અને બ્રાહ્મણ ધર્મ તથા બદ્ધધર્મની મોટી અસર થવાથી જ આજે પાપ અને પુણ્યની બાબતમાં તથા મેહરાગ અને અનુકંપાની બાબતમાં ભલભલા કહેવાતા દેરાવાસી જૈન મુનિઓ અને સ્થાનકવાસી જૈનમુનિઓ ગોટાવાળીને