________________
જૈન શ્વેતાંબર સંપ્રદાયનું રહસ્ય
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે માર્ગની પ્રરૂપણ કરી છે એક તે મેક્ષ માર્ગ અને બીજે સંસાર પરિભ્રમણને માર્ગ આ માર્ગોને ત્યાગ માર્ગ અને ભેગ માર્ગના નામથી ઓળખવામાં આવે છે ત્યાગ માર્ગથી કર્મ કપાય છે અને આત્મા ઉજળે થાય છે કે હળવે થાય છે અને ભેગ માર્ગથી કર્મ બંધાય છે, અને આત્મા વધારે મેલે થાય છે કે ભારે થાય છે. શ્રાવકનાં બાર વ્રત અને સાધુઓનાં પાંચ મહાવ્રત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ત્યાગ માર્ગમાં ગણાય છે અને ખાવું,