________________
ભગવાનની જનપ્રતિમાજીને ભંગ કર્યો. સં. ૧૩૭૮માં આબુ પહાડ ઉપરનાં જૈન મંદિરને ફરી ઉદ્ધાર શાહ લલ્લ અને વીજડે કરાવ્યું. - સં. ૧૩૬૧માં નાગૅદ્રગથ્વીય ચંદ્રપ્રભના શિષ્ય શ્રી મેરૂતુંગાચાર્યજીએ કાઠિવાડના વઢવાણ શહેરમાં “પ્રબંધ ચિતામણિ નામને ઐતિહાસિક ગ્રંથ રચ્યું.
પ્રખ્યાત સેમસુંદરસૂરિએ સાત વર્ષની ઉંમરે સં. ૧૪૩૭માં દિક્ષા લીધી. તેઓ પાલણપુરના રહીશ હતા.
સં. ૧૩૭૧માં શ્રી સમરાશાહે “શત્રુજ્ય મહાતીર્થને ઉદ્ધાર કરાવ્યું. આ ત્રીજો ઉદ્ધાર એતિહાસિક દૃષ્ટિએ છે. પછીથી બીજી વાર એને ભંગ મુસલમાનોએ કર્યો.
બૃહતપાગચ્છ બડી પિપાળની શ્રી વિજયચંદ્રસૂરિજીથી ચાલી આવતી સળંગ પરંપરામાંથી, સં. ૧૫૦૮માં જૈન
તાંબર સંપ્રદાયમાં જે ચાલી રહ્યું છે તે વ્યાજબી નથી એમ માનીને ધર્મસંશોધક શ્રી લંકા મહેતા જુદા પડ્યા અને કાઠિવાડના ઝાલાવાડ–શીઆણું તરફથી સ્વતંત્ર ઉપદેશ શરૂ કર્યો. શ્રી લખમશી શાહની મદદથી સં. ૧૫૩૧માં ફેંકાગચ્છ” સ્થા. ત્યારથી જનપ્રતિમાને નહિ માનવાળા લોકાગચ્છની શરૂઆત થઈ. એ અરસામાં સુમતિસૂરિ થયા છે અને જ્ઞાનસૂરિ પણ થયા છે તેથી કેઈ સુમતિમુનિથી અને કઈ જ્ઞાનમુનિથી જુદા પડયાની.. વાત કહે છે. બડી પાષાળમાંથી લેકા મહેતા પ્રથમ જુદા પડયા.
મહમદ બેગડાના સમયમાં મોટે દુકાળ પડતાં