Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 81
________________ ' ' એ સમયના ખરતરગચ્છના મુનિ શ્રી કમલસંયમ. ટાલઈ જન પ્રતિમા નઈ માન, દયા દયા કરી ટાલઈ દાન ટાલઈ વિનય વિવેક વિચાર, ટાલઈ સામાયિક ઉચ્ચાર. પડિકમણનઉં ટાલઈ નામ, ભાઈ પડિયા ઘણા તિણિ ગામ” “સંવત પનરનું ત્રીસઈ કાલિ, પ્રગટયા વેષધાર સમકાલિક દયા દયા પકારઈ ધર્મ, એહવઈ હઉ પીરેજજિખાન, તેહનઈ પાતસાહ દિઈ માન, પાડઈ દેહરા નઈ પોસાલ; જનમત પીડઈ દુઃખમા કાલ, લુકાનઈ તે મિલિક સંગ, ડગમગી પડિક સગલઉ લેક.” એજ શ્રી કમલ સંયમ મુનિ ગદ્યમાં લખે છે કે “સંવત ૧૫૦૮ વરસે અમદાવાદ નગરે લુંકુલેહુ ભંડાર લિખતુતેહનઈ લેખમસી શિષ્ય મિલઉં. હવઈજિન પ્રતિમા ઉથાપવાનઈ કાજિ તેણે લુકે એડવર્લ્ડ બેલ લીધીઉં. જે મૂલ સૂત્ર વ્યતિરેક બીજા શાસ્ત્ર ન માનવું. તે કહઈ મૂલસૂત્ર માંહિ પ્રતિમા પૂજા નથી કહિયા. તે હું કઉં, લેઉ સંવત ૧૫૦૮. હુઉં. અનઈ જિન પ્રતિમા લખમ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90