Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 80
________________ ઉપાધ્યાયે રચેલ છે. આ બે મળી આવતા તે સમયના લેખે ઉપરથી શ્રી ઓંકાશાહની જનસિદ્ધાંત સંબંધેની માન્યતાના સંબંધમાં કેટલુંક જાણી શકાય છે. કારણ કે આ બંને ગ્રંથકારોએ લંકાશાહના મંતવ્યને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. શ્રી લાવણ્યસમયમુનિ કહે છે કે – સઈ ઉગણવીશ વરિસ થયાં, પણુયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી કંકુ હુઉં; અસમંજસ તિણિ કીધ.” શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી નિર્વાણ પધાર્યા પછી ૧૯૪૫ વરસે લકા મહેતા થયા. લંકાં નામઈ મુડતલુ, હું તઈ એ કિઈ ગામિ” કેઈક ગામના લૂંકા નામે મહેતા હતા. હું કઈ વાત પ્રકાસી ઈસી, તેહનું સીસ હઉ લખમસી; તીર્ણ બેલ ઉથાપ્યા ઘણી, તે સઘળા જિનશાસન તણું.” (૧) “મહિયલિવડું ન માનેદાન” (૨) “પસહ પડિકમણું પચ્ચખાણ નવિમાને.” (૩) “જિન પુજા કરવા મતિ ટલી, અષ્ટાપદ તીરથ બહુ વલી.” (૪) “નવિ માને પ્રતિમા પ્રાસાદ”

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90