________________
૨૧
સીઇ સંવત ૧૫૩૦ ઉથાપી.”
આ અને જૈન કવિએના લખાણા લાંકાશાહના સમય અને સિદ્ધાંત નક્કી કરવામાં મેાટા પ્રમાણભૂત છે શ્રી લાવણ્ય સમય મુનિ તે તે સમયના પહેલા વના કિવ. એમની ભાષા સરલા અને લાગણીપ્રધાન છે. આ અને કવિઓની કવિતાઓમાંથી ખીજી વાર્તાને પરિત્યાગ કરીને માત્ર માન્યતા સંબધે વિચાર કરીએ તેા “મહિયલિવડું ન માને દાન” આ દુનિયામાં દાનને મેાટી વસ્તુ માનવામાં આવે છે. છતાં આવા દાનના લાંકાશાહે નિષેધ કર્યા હતા એટલે કે અતિ અપચ્ચખાણીને દાન આપવાથી કે અસતિ જીવાને પેાષવાથી કે એમને દાન આપવાથી પુણ્ય થતું નથી પણ એકાંત પાપ લાગે છે એમ ભગવતી સૂત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં લખ્યું છે તે ઉપરથી લેાંકાશાહે દાનને નિષેધ કરેલે. જણાય છે એટલું તે નક્કી છે કે દુનિયાના લેાકેા જેને દાન માને છે તેવા દાનના લાંકાશાહે નિષેધ કરેલા ઉપરાંત તે સમયે જે રીતે પેસહ, પડિકમાં અને પચ્ચખાણુ થતાં હતાં તે વિધિને પણ લેાંકાશાહે માન્ય રાખી નહતી કે એવી વિધિએ દરશાવનારૂ આવશ્યક સૂત્ર માન્ય રાખ્યું નહતું.
વળી લેાંકાશાહે જીનપ્રતિમાની પૂજા કરવાને નિષેધ કર્યા હતા. તેમજ અષ્ટાપદ વગેરે તીર્થોના પણ એમણે નિષેધ કર્યા. તેમજ પ્રતિમાજી અને દેરાસરાને માનવાનું પણ એમણે માંડી વાળ્યું હતું. શ્રી લાવણ્યસમય મુનિની