________________
ભીખમજીએ સિદ્ધભગવાનની સાક્ષીએ પુનઃ નવી દિક્ષા અંગીકાર કરી. આ રીતે “તેરાપંથની સ્થાપના થઈ. આ રીતે શ્રવણ ભગવાન મહાવીર પ્રભુના પંથની સ્થાપના તે થઈ પણ પુજ્ય રૂગનાથજી સ્વામી મેટા જોરશોરથી લોકોને ભડકાવવા લાગ્યા. લેકેમાં ઉશ્કેરણું ફેલાવવાથી લોકો સ્વામી ભીખમજીને ઉતરવાને સ્થાન આપતા નહિ, ઘી દુધની વાત તે બાજુ ઉપર રહી પણ લુખો સૂકે આડાર પણ પુરે મળી શકતે નહી પટપુરતું પીવાનું પાણું અતિ પરીશ્રમથી જ મળી શકતું. આવી અનેક વીડંબનાઓ વેઠી પણ સ્વામીજી પિતાના આત્માના આરાધનના પવિત્ર ચારિત્ર માર્ગથી જરા પણ ડગ્યા નહિ. એમણે તે પ્રભુનો માર્ગ અંગીકાર કર્યો ત્યારે આ પવીત્ર માર્ગ માટે પ્રાણાર્પણ કરવું પડે છે તેમ કરવા સુધીને છેવટને નિશ્ચય કરી લીધો હતો. અને વર સુધી અનેક પ્રકારનાં કષ્ટ સહન કર્યા.
અનેક પ્રકારની કઠીનતા સહન કરીને પ્રભુના શુદ્ધ માર્ગનો પ્રચાર કરતાં એમણે જોઈ લીધું કે જે લોકો પિતાને જૈન ધર્મ પાળીએ છીએ એમ કહે છે તેવા લોકો શુદ્ધ જૈન ધર્મથી સેંકડો ગાઉ દૂર છે. જોકે મેટે ભાગે તે ગતાનગતિક છે અને સત્યાસત્યનો નિર્ણય કરી લેવા માટે અસમર્થ છે જ્ઞાનવરણીય કર્મના પ્રાબલ્યવાળા જીને સમજાવવાનું કામ ઘણું કપરૂં છે તેમજ ધર્મના દ્વેષીની સંખ્યા ઘણી મોટી છે. માટે લેકેને સમજાવવામાં શક્તિને વ્યર્થ વ્યય કરવા કરતાં પોતાના આત્મામાં