Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi
View full book text
________________
૦
સ્તોત્ર' રચ્યું. એજ અરસામાં પ્રથમ પ્રાકૃત વ્યાકરણકાર જૈન પડત ચંડ થયા.
વીર નિર્વાણ પછી ૧૧૪૫ વિ. સ. ૬૪૫માં જિનભદ્ર ક્ષમાશ્રમણ સ્વામી થયા. એમણે જિત 'કલ્પસૂત્ર’રચ્યું, એમની અગાઉ પૂર્વનુ જ્ઞાનવિચ્છેદ ગયુ હતું.
વિક્રમના આઠમા સૈકામાં કે તે પછી જિનદાસ મહત્તર થયા એમણે નંદીસૂત્ર, નિશિથસૂત્ર ઉપર ચૂર્ણિએ રચી. આ સમયે પૂર્વનું જ્ઞાન હતું જ નિહ.
ચૈસાને ચુમાલીશ ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્ર સ્વામી સૂરિજી વિક્રમ સંવત ૫૮૫ અને ૮૫૭ વચ્ચે કાઈ સમયે થઇ ગયા.
વિક્રમ સંવત ૮૦૨માં ગુજરાતનું પાટનગર વલ્લભીપુર વનરાજ ચાવડે વસાવ્યું.
વિક્રમ સ, ૮૦૯માં અપ્પભટ્ટી સ્વામી થયા. એમણે કનેાજના આમરાજાને જૈનધમી બનાવ્યેા હતેા.
વિ. સ. ૯૧૬માં રા’નવઘણના પુત્ર રાખેંગારે જુનાગઢનું રાજ્ય પ્રાપ્ત કર્યું. એ સમયમાં બૌદ્ધોના હાથમાંથી ગિરનાર તીર્થ જૈનેાના હાથમાં આવ્યું. ત્યારથી જૈનામાં ગિરનાર મડાતીના ઉય થયા. વિ. સ. ૯૩૩માં શીલાચાર્ય -શીલાંકાચાર્યે આચારગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર સંસ્કૃતમાં શ્રૃતિએ–ટીકાએ રચી. વિ. સ. ૯૬૨માં સિદ્ધ િસ્વામી થયા. એમણે ‘ઉપમિતિભવ પ્રપંચ કથા

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90