Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 72
________________ મહારૂપક ગ્રંથ રચ્યું. વિ. સં. ૧૦૦૮માં ગુજરાતના જૈન મહામંત્રીશ્વર વિમલશાહ થયા. એમણે આબુ પહાડ ઉપર વિશ્વવિખ્યાત આરસમય જીનપ્રાસાદ બના અને ચૌદસે ગુમાલીશ મણ સેનાની ચૌદ જન પ્રતિમાજીએ દેલવાડામાં આવ્યું ઉપર પધરાવી. સિદ્ધરાજ-જયસિંહ રાજાના રાજ્યમાં મલ્લધારી અભયદેવસૂરિજી હર્ષપુરીય ગચ્છમાં થયા. તેઓ મલીન વસ્ત્રો પહેરતા હતા તેથી માલધારી કહેવાયા. વિ. સં. ૧૧૪રમાં અંતરીક્ષ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ. આ સમયમાં જ ખરતરગચ્છમાં જેમનું બહુમાન છે એવા શ્રી જિનવલ્લભસ્વામી સૂરિ થયા. એમણે “ચૈત્યવાસીઓ સામે સંઘપટ્ટક ગ્રંથ રચ્યું. એમના શિષ્ય જીનદત્તસૂરિ થયા. તેઓ “દાદાના નામથી ઓળખાય છે. સં. ૧૧૬માં વિધિપક્ષ–આંચલિક ગચ્છની સ્થાપના આર્યરક્ષિતસૂરિએ કરી. સં. ૧૧૮૧માં અણહિલપુર પાટણમાં સિધ્ધરાજની રાજસભામાં જૈન શ્વેતાંબર અને જૈન દિગંબરો વચ્ચે શાસ્ત્રાર્થ થયે. તેમાં વેતાંબર જેને જીત્યા. ત્યારથી ગુજરાત, માળવા, વગેરે સ્થળેથી દિગંબર જેને દક્ષિણમાં ચાલ્યા ગયા. સં. ૧૧લ્માં જૈન પરમહંત મહારાજા કુમારપાળને અણહિલપુર પાટણની રાજગાદી સિદ્ધરાજ પછી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજની લાગવગથી મળી..

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90